વલસાડના ધરમપુરમાં સોમવારી હાટ બજારમાં ખરીદી કરવા લોકો ઉમટયાં, કોરોના વિસ્ફોટ થવાનો નાગરિકોમાં ભય

|

Nov 23, 2020 | 3:01 PM

વલસાડના ધરમપુરની સોમવારી હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. કોરોના મહામારી વચ્ચે પ્રશાસનની ભારે બેદરકારીના લીધે ધરમપુરમાં કોરોના વિસ્ફોટનો ભય છે. આજરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સોમવારે ભરાતી હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જે વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ત્યારે ધરમપુર તાલુકાના જવાબદાર અધિકારીઓએ અને […]

વલસાડના ધરમપુરમાં સોમવારી હાટ બજારમાં ખરીદી કરવા લોકો ઉમટયાં, કોરોના વિસ્ફોટ થવાનો નાગરિકોમાં ભય

Follow us on

વલસાડના ધરમપુરની સોમવારી હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. કોરોના મહામારી વચ્ચે પ્રશાસનની ભારે બેદરકારીના લીધે ધરમપુરમાં કોરોના વિસ્ફોટનો ભય છે. આજરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સોમવારે ભરાતી હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જે વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ત્યારે ધરમપુર તાલુકાના જવાબદાર અધિકારીઓએ અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ નાગરિકોનું માનવું છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article