ગુજરાતમાં દરિયાકિનારે આવી દુનિયાની સૌથી મોટી શાર્ક વ્હેલ માછલી, લોકોના ટોળા તેને જોવા ઉમટી પડ્યા, જુઓ PHOTOS

|

May 07, 2019 | 1:00 PM

દક્ષિણ ગુજરાતમાં પહેલીવખત દૂનિયાની સૌથી મોટી શાર્ક વ્હેલ માછલી દેખાયા હોવાની ખબર મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ માછલી ગુજરાતના દરિયાકિનારે પ્રજનન માટે આવી ચડી હતી. ગુજરાતમાં ડુમ્મસના દરિયાકિનારે એક વિશાળકાય વ્હેલ શાર્ક માછલી જોવા મળી છે જેના લીધે લોકોમાં તે ચર્ચાનો વિષય બની છે. જ્યારે લોકોએ આ માછલીને કાંઠા પર જોઈ […]

ગુજરાતમાં દરિયાકિનારે આવી દુનિયાની સૌથી મોટી શાર્ક વ્હેલ માછલી, લોકોના ટોળા તેને જોવા ઉમટી પડ્યા, જુઓ PHOTOS

Follow us on

દક્ષિણ ગુજરાતમાં પહેલીવખત દૂનિયાની સૌથી મોટી શાર્ક વ્હેલ માછલી દેખાયા હોવાની ખબર મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ માછલી ગુજરાતના દરિયાકિનારે પ્રજનન માટે આવી ચડી હતી.

ગુજરાતમાં ડુમ્મસના દરિયાકિનારે એક વિશાળકાય વ્હેલ શાર્ક માછલી જોવા મળી છે જેના લીધે લોકોમાં તે ચર્ચાનો વિષય બની છે. જ્યારે લોકોએ આ માછલીને કાંઠા પર જોઈ ત્યારે તે ઘાયલ હતી અને તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. વનવિભાગ અને સ્થાનિક માછીમારોની ટીમ આ ઘટનાને લઈને કામે લાગી હતી. માછલીને એક બોટમાં લઈ જઈને દરિયામાં પરત મોકલવામાં આવી છે.

 

TV9 Gujarati

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

અધિકારીઓએ કહ્યું કે આ માછલીનું કદ જોવા જઈએ તો તે 15 ફૂટની લંબાઈ ધરાવતી હતી અને તેનું વજન 250 કિલોગ્રામ જેટલું હતું. આ માછલીને જોવા માટે લોકોના ટોળાટોળાં એકઠાં થઈ ગયા હતા. આ માછલી માછીમારો દ્વારા દરિયામાં પાથરેલી જાળમાં ફંસાઈ ગયી હતી અને તેની સાથે દરિયાકિનારે આવી પહોંચી હતી.

આ પણ વાંચો: VIDEO: અગત્યની ચર્ચા થઈ રહી હતી અને અધિકારીનો ફોન વાગ્યો, જાણો પછી ગોવાના નાયબ મુખ્યમંત્રીએ શું કર્યું?

શાર્ક માછલી ડુમ્મસના દરિયાકિનારા પર જાળમાં ફસાઈને આવી ચડી હતી અને તેના બાદ સ્થાનિક લોકોએ વનવિભાગની સાથે લાકડીઓનું સ્લાઈડર બનાવ્યું. માછલીને વધારે ઈજા ન પહોંચે તેની કાળજી રાખીને તેને પરત મોકલવામાં આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:13 pm, Tue, 7 May 19

Next Article