શું લખ્યું છે પત્રમાં ??
શ્રી મોદી અંકલ, મારી ઈચ્છા છે કે તમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો. મને તમારા પર પૂરો ભરોસો છે કે તમે જે કરશો તે સારું જ કરશો. હવે તમે જ છો જે અમારું આ સપનું પૂરું કરી શકશો. એક એક આતંકવાદીને મારી નાંખજો. ગીતામાં પણ એ સાર લખેલો છે કે જેવાની સાથે તેવા થવામાં કંઈ ખોટું નથી અને પથ્થરબાજોને સીધા કરીને જ જંપજો.
મનાલી હાલ ધોરણ 4માં અભ્યાસ કરી રહી છે અને પુલવામા ઘટનાની વ્યથિત થઈને તેણીએ આ પત્ર વડાપ્રધાનને લખ્યો છે. મનાલીની ઉંમર દસ વર્ષની છે.
[yop_poll id=1598]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]