નવા ટ્રાફિક નિયમોનું ચુસ્તપાલન કરાવવા માટે બેચરાજી ગ્રામ પંચાયતની અનોખી ઓફર, જુઓ VIDEO

|

Oct 04, 2019 | 2:51 AM

  Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ […]

નવા ટ્રાફિક નિયમોનું ચુસ્તપાલન કરાવવા માટે બેચરાજી ગ્રામ પંચાયતની અનોખી ઓફર, જુઓ VIDEO

Follow us on

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

‘બાકી વેરો ભરો અને હેલમેટ લઈ જાઓ’ આ ઓફર મૂકી છે મહેસાણાની બેચરાજી ગ્રામ પંચાયતે. જેમાં બાકી વેરો ભરી જનાર વ્યક્તિને બેચરાજી ગ્રામ પંચાયત હેલ્મેટ ફ્રી આપે છે. બેચરાજી ગ્રામ પંચાયતની આ સ્કીમ મુજબ 30 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન રૂપિયા 5000થી વધુનો બાકી વેરો જે ભરશે તેને પંચાયત હેલ્મેટ ફ્રી આપશે. એટલું જ નહીં હેલ્મેટ આપે તે પહેલા સ્વચ્છતા અંગે શપથ પણ લેવડાવશે. આ સ્કીમ થકી બેચરાજી ગ્રામ પંચાયતને 1.20 કરોડની આવક થવાની આશા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article