નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO

|

Dec 02, 2019 | 4:36 AM

અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે […]

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

28 બાળકો અને અન્ય સ્ટાફને બેંગાલુરૂ લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યારે 6 વ્યક્તિને કોર્ટની મંજૂરી બાદ બેંગાલુરૂ જવા રવાના કરાશે. આ સાથે જ આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા હતા અને તેમના બાળકોને લઈને જતા જોવા મળી રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article