મચ્છર, માખી, કીડી, ગરોળીના ત્રાસથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા

|

Oct 07, 2020 | 9:10 PM

ઘરને સલામતીનો પર્યાય ગણવામાં આવે છે પણ જો ઘરમાં જ મચ્છર, માખી, કીડી અને ગરોળીનું સામ્રાજ્ય હોય તો ગંદકી ફેલાય છે અને અનેક રોગોને આમંત્રણ મળે છે. આવો તમને જણાવીએ ઘરગથ્થુ પેસ્ટ કંટ્રોલ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more અક્ષય તૃતીયા પર જો […]

મચ્છર, માખી, કીડી, ગરોળીના ત્રાસથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા

Follow us on

ઘરને સલામતીનો પર્યાય ગણવામાં આવે છે પણ જો ઘરમાં જ મચ્છર, માખી, કીડી અને ગરોળીનું સામ્રાજ્ય હોય તો ગંદકી ફેલાય છે અને અનેક રોગોને આમંત્રણ મળે છે. આવો તમને જણાવીએ ઘરગથ્થુ પેસ્ટ કંટ્રોલ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

 

1). મચ્છર ભગાવવાની ટીપ્સ :

1. લીમડાનું ટેક અને કોપરેલ સરખા પ્રમાણમાં લઈને શરીરે લગાવો. મચ્છર નજીક નહીં આવે. તુલસીના પાનનો રસ પણ લગાવી શકાય છે.
2. કોઈલને બદલે રૂમ બંધ કરીને 15-20 મિનિટ માટે કપૂરનું દહન કરો.
3. રૂમની બારી કે દરવાજા પાસે તુલસી, ગલગોટા કે લીંબુનો છોડ લગાવો.

 

2). વંદાને ભગાવવાની ટિપ્સ :

1. બોરેકસ અને ખાંડને 3:1ના પ્રમાણમાં મિક્ષ કરીને આખા ઘરમાં છાંટી દો.
2. એક સ્પ્રે બોટલમાં લીમડાના તેલ અને પાણીને મિક્ષ કરો અને રાત્રે ઘરમાં સ્પ્રે કરી દો.
3. ડોલમાં લીંબુના રસ નાંખીને પોતું કરો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3). કીડી ભગાવવાની ટિપ્સ :

1. પાણી અને એપલ વિનેગર મિક્સ કરી ઘરમાં સ્પ્રે કરો.
2. કીડી ઘરમાં ન આવે તે માટે દરવાજા પાસે થોડું મીઠું કે મરચું છાંટી દો.
3. ખાંડનો પાઉડર અને બેકિંગ સોડા મિક્ષ કરીને તિરાડોમાં ભરી દો.

4). માખી ભગાવવાની ટિપ્સ :

1. કપૂરનું દહન કરીને ઘરમાં ધુમાડો કરો.
2. લેવેન્ડર, નીલગીરી અને લેમનગ્રાસ ઓઈલને ઘરના બેડરૂમ કે કિચનમાં છાંટો.
3. બાઉલમાં વિનેગર અને ડિટરજન્ટ મિક્સ કરીને રૂમમાં મૂકી રાખો.

5). ગરોળી ભગાવવાની ટિપ્સ :

1. દીવાલ પર 5 કે 6 મોરપીંછ લગાવી દો.
2. તમાકુ અને કોફી પાઉડર મિક્સ કરીને બોલ્સ બનાવો. ઘરમાં જ્યાં ગરોળી દેખાય ત્યાં આ બોલ્સ રાખો.
3. ઘરના મહત્વના ખૂણાઓમાં ફીનાઈલની ગોળીઓ રાખો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article