ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલા દુષ્કર્મ મુદ્દે રાજ્યમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

|

Oct 05, 2020 | 2:25 PM

ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલા દુષ્કર્મ મુદ્દે રાજ્યમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ જેમાં પોલીસે ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરા, અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો રસ્તા પર ઉતરી હતી અને ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડી હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇ હોવાથી પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ […]

ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલા દુષ્કર્મ મુદ્દે રાજ્યમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

Follow us on

ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલા દુષ્કર્મ મુદ્દે રાજ્યમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ જેમાં પોલીસે ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરા, અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો રસ્તા પર ઉતરી હતી અને ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડી હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇ હોવાથી પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article