ઍરપોર્ટ પર જ બાળકને ભુલી ગઈ મહિલા, વિમાનને પરત ફરવુ પડયુ

|

Mar 13, 2019 | 3:48 AM

સાઉદી અરબમાં એક મહિલાએ ઍરપોર્ટના વેઈટિંગ એરિયામાં તેના બાળકને ભુલી ગઈ હતી. ત્યારબાદ વિમાને ઉડાન ભર્યાના થોડા સમય પછી જેદ્દાને રાજા અબ્દુલ અઝીઝ ઍરપોર્ટ પર પરત ફરવું પડયુ હતુ. આ બનાવ પહેલીવાર બન્યો કે જ્યારે કોઈ ઈમરજન્સી સિવાય અન્ય કારણથી કોઈ વિમાનને ઍરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યુ. પાયલોટ વિમાન પરત લાવવા માટે ઍર ટ્રાફિક કંટ્રોલને […]

ઍરપોર્ટ પર જ બાળકને ભુલી ગઈ મહિલા, વિમાનને પરત ફરવુ પડયુ

Follow us on

સાઉદી અરબમાં એક મહિલાએ ઍરપોર્ટના વેઈટિંગ એરિયામાં તેના બાળકને ભુલી ગઈ હતી. ત્યારબાદ વિમાને ઉડાન ભર્યાના થોડા સમય પછી જેદ્દાને રાજા અબ્દુલ અઝીઝ ઍરપોર્ટ પર પરત ફરવું પડયુ હતુ.

પ્રતિકાત્મક તસ્વીર

આ બનાવ પહેલીવાર બન્યો કે જ્યારે કોઈ ઈમરજન્સી સિવાય અન્ય કારણથી કોઈ વિમાનને ઍરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યુ. પાયલોટ વિમાન પરત લાવવા માટે ઍર ટ્રાફિક કંટ્રોલને પુછીને વિમાન પરત લાવે છે. તે કંટ્રોલ રૂમને જણાવે છે કે એક મહિલા તેના બાળકને ઍરપોર્ટના વેઈટિંગ એરિયામાં ભુલી ગઈ છે. શું અમે પરત આવી શકીએ છીએ? પાયલોટ કહે છે તે મહિલા આગળ મુસાફરી કરવા માટે ઈનકાર કરી રહી છે.

TV9 Gujarati

ત્યારબાદ ઓપરેટર પાછા આવવાની પરવાનગી આપે છે. માનવતાના આધારે નિર્ણય લેવાના કારણે પાયલોટની ખુબ સરાહના કરવામાં આવી રહી છે. ત્યારે લોકો મહિલા તેના બાળકને ભુલી જવાના કારણે તેની આલોચના કરી રહ્યાં છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article