આ બેઠક પરથી લડશે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી, ભાજપે આપી ટિકીટ

|

Apr 22, 2019 | 5:28 PM

ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીની વધુ બે સીટ પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સોમવારના રોજ જાહેર થયેલી યાદીમાં પૂર્વ દિલ્હીથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે 3 તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં જ દિલ્હીની 2 બેઠક પરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સોમવારના રોજ મોડી સાંજે જાહેર થયેલી આ યાદીમાં […]

આ બેઠક પરથી લડશે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી, ભાજપે આપી ટિકીટ

Follow us on

ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીની વધુ બે સીટ પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સોમવારના રોજ જાહેર થયેલી યાદીમાં પૂર્વ દિલ્હીથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ટિકીટ આપવામાં આવી છે.

મીનાક્ષી લેખી

ભાજપે 3 તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં જ દિલ્હીની 2 બેઠક પરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સોમવારના રોજ મોડી સાંજે જાહેર થયેલી આ યાદીમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને મીનાક્ષી લેખીને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે પૂર્વ દિલ્હીની સીટ પરથી ગૌતમ ગંભીરને મેદાનમાં ઉતાર્યા છે તો નવી દિલ્હીની સીટ પરથી મીનાક્ષી લેખીને ટિકીટ આપી છે.

 

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ભાજપે મીનાક્ષી લેખીને રિપીટ કરીને તેમની પર ફરીથી વિશ્વાસ મુક્યો છે જ્યારે દિલ્હી પૂર્વની સીટ પર ગૌતમ ગંભીરને ટિકીટ આપીને મહેશ ગીરીની ટિકીટ કાપી નાખી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article