બાપ-દીકરીની જોડી જામશે એડમાં,પિતા એમ.એસ.ધોની સાથે જીવા કરશે એડની દુનિયામાં એન્ટ્રી

|

Jan 05, 2021 | 1:32 PM

ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને તેમના ફેન્સ ટેલિવિઝનની દુનિયામાં ખૂબ પસંદ કરે છે. ધોનીએ તેમનો છેલ્લો ઈન્ટરનેશનલ મેચ જુલાઈ 2019માં રમ્યો અને તે બાદ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પણ ધોનીની બ્રાંડ વેલ્યૂ થોડી પણ ઓછી નથી થઈ. હાલમાં પણ ઘણી કંપનીઓ તેની સાથે જોડાવા માટે તૈયાર છે.હવે તો ધોનીના […]

બાપ-દીકરીની જોડી જામશે એડમાં,પિતા એમ.એસ.ધોની સાથે જીવા કરશે એડની દુનિયામાં એન્ટ્રી
બાપ-દીકરીની જોડી જામશે એડમાં, પિતા એમ.એસ.ધોની સાથે જીવા કરશે એડની દુનિયામાં એન્ટ્રી

Follow us on

ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને તેમના ફેન્સ ટેલિવિઝનની દુનિયામાં ખૂબ પસંદ કરે છે. ધોનીએ તેમનો છેલ્લો ઈન્ટરનેશનલ મેચ જુલાઈ 2019માં રમ્યો અને તે બાદ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પણ ધોનીની બ્રાંડ વેલ્યૂ થોડી પણ ઓછી નથી થઈ. હાલમાં પણ ઘણી કંપનીઓ તેની સાથે જોડાવા માટે તૈયાર છે.હવે તો ધોનીના ફેન્સ હવે તેની દીકરી જીવાને પણ જોવા માંગે છે. અને હવે તો ધોની અને તેની દીકરી જીવા જલ્દી તમને એડમાં જોવા મળશે.

ધોનીએ અત્યાર સુધી ઘણી લીડિંગ બ્રાંડસ્ માટે પ્રમોશન કર્યુ છે, અને હવે તે તેની દીકરી જીવા સાથે એક એડમાં કામ કરી શકે છે. માહિતી મળી રહી છે કે ,બિસ્કિટ બ્રાંડ બનાવવાવાળી એક કંપની સાથે બાપ- દીકરી કામ કરી શકે છે. જીવા સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર સ્ટાર કિડ્સ માની એક છે, તેના ઈન્સ્ટાગ્રામ પર 18 લાખથી વધુ સબ્સક્રાઈબર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એડ મારફતે વર્ષમાં ખૂબ કમાય છે ધોની  

એમ.એસ.ધોનીની મોટી કમાઈનો અડધો હિસ્સો એડ મારફતે આવે છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંન્યાસ લીધા બાદ ધોનીએ વિજ્ઞાપન જગતને પસંદ કર્યો છે. ધોનીએ અત્યાર સુધી પેપ્સિકો, રિબોક, એક્સાઈડ, ટીવીએસ મોટર્સ, મૈસુર સેંડલ સાબુ , રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ એનર્જી, આરિયેન્ટ પીએસપીઓ, ભારત પેટ્રોલિયમ, ટાઈટન સોનાટા, જીઈ મની, સિયારામ, બિગ બજાર, બૂસ્ટ, ડાબર માટે અત્યાર સુધી એડ કરી ચૂક્યા છે. મહેન્દ્ર સિંહ ધોની પાસે એસોસિએશન ઓફ મ્યૂચૂઅલ ફંડ ઓફ ઈન્ડિયા (AMFI), ખાતાબૂક, ડ્રીમ 11 અને પોકસ્ટાર્સ માટે હાલ એડ કરી રહ્યા છે.

Next Article