ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ,સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

|

Sep 20, 2020 | 11:36 PM

ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા કેટલાય સમયતી હાથતાળી આપીને જતો રહેતો વરસાદ મન મુકીને વરસતા, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે લોકોએ વરસાદનાં આગમનને મન મુકીને માણ્યું હતું.   Web Stories View more Nita Ambani luxury car : સીટ પર […]

ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ,સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
http://tv9gujarati.in/bhavnagar-na-mah…ma-paani-bahraya/ ‎

Follow us on

ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા કેટલાય સમયતી હાથતાળી આપીને જતો રહેતો વરસાદ મન મુકીને વરસતા, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે લોકોએ વરસાદનાં આગમનને મન મુકીને માણ્યું હતું.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 11:17 am, Tue, 11 August 20

Next Article