BIG Breaking: અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, પાકિસ્તાનના પીએમનો ફોટો લગાવ્યો

|

Jun 10, 2019 | 6:35 PM

અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવાયું છે અને તેમના એકાઉન્ટ પર વિવિધ પોસ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાનના પીએમનો ફોટો પણ તેમના એકાઉન્ટમાં લગાવવામાં આવ્યા છે. Bollywood actor Amitabh Bachchan's (@SrBachchan) Twitter account hacked. pic.twitter.com/R4D8rWU4jb Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર Nita Ambani luxury car […]

BIG Breaking: અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, પાકિસ્તાનના પીએમનો ફોટો લગાવ્યો

Follow us on

અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવાયું છે અને તેમના એકાઉન્ટ પર વિવિધ પોસ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાનના પીએમનો ફોટો પણ તેમના એકાઉન્ટમાં લગાવવામાં આવ્યા છે.

અન્ય એક ટ્વિટ પણ કરવામાં આવી રહી છે, હેકરે અમિતાભ બચ્ચનની જગ્યાએ પાકિસ્તાનના પીએમનો ફોટો લગાવી દીધો છે.

https://twitter.com/SrBachchan/status/1138146975801532423

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article