Gujarati NewsKnowledgeSenior Citizen Card: Benefits, Eligibility and Online Application Process in India
સીનિયર સિટીઝન કાર્ડ : 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વરદાન, જાણો ફાયદા અને અરજી કરવાની સરળ રીત
ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા માટે 'સિનિયર સિટીઝન કાર્ડ' આપવામાં આવે છે. રેલવે-પ્લેનની ટિકિટમાં છૂટછાટ, બેંકમાં વધુ વ્યાજ અને હોસ્પિટલમાં સસ્તી સારવાર મેળવવા માટે આ કાર્ડ ખૂબ જરૂરી છે. વાંચો કેવી રીતે કરવું એપ્લાય અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર.
ભારતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક અત્યંત મહત્વનું અધિકૃત ઓળખપત્ર છે. રાજ્ય સરકારો દ્વારા ઈસ્યું કરવામાં આવતું આ કાર્ડ માત્ર એક ID પ્રૂફ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોને આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અનેક વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે.
કાર્ડના મુખ્ય ફાયદાઓ
બેંકિંગ: FD અને RD પર સામાન્ય નાગરિકો કરતા વધુ વ્યાજ દર.