Pustak na pane thi: Valentines Day Special, Miss World ને પ્રેમ, સલમાનથી પંગો !

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  Valentines Day Special,  Miss World ને પ્રેમ, સલમાનથી પંગો !
Pustak na pane thi EP - 365
| Edited By: | Updated on: Feb 15, 2023 | 9:11 AM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ લવ સ્ટોરીઓમાં વાત કરીએ એવા વિવિધ યુગલની જેમના જીવનમાં પ્રેમ હતો ક્યારેક એકબીજા માટે નફરત પણ થઈ ગઈ અને ક્યાંક અફસોસ પણ રહી ગયો. વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક નફરત તો ક્યાંક અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી. આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા. વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ શ્રેણીમાં અહીં વાત કરવી છે.  સલમાન ખાન અને  ઐશ્વર્યા રાય તથા વિવેક ઓબેરોયના પ્રણય વચ્ચેની.

આ લવ સ્ટોરી બોલિવૂડમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી તો ચાલો આજે જાણીએ આ ખાસ પ્રેમ કહાની વિશે.

 

Published On - 9:01 am, Tue, 14 February 23