Pustak na pane thi: નિવૃત્તિના બે દિવસ પહેલાં આ અધિકારીએ કરી બતાવી Air Strike! શૌર્ય સપ્તાહ દિવસ 1

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું

Pustak na pane thi: નિવૃત્તિના બે દિવસ પહેલાં આ અધિકારીએ કરી બતાવી Air Strike! શૌર્ય સપ્તાહ દિવસ 1
| Edited By: | Updated on: Aug 06, 2022 | 9:59 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક  ‘એરસ્ટ્રાઇક @ બાલાકોટ’ માંથી લેખક સંજય સિંહ અને મૂકેશ કૌશિક પેજ નંબર 15 ઉપર  આપેલી રસપ્ઉરદ માહિતી કે  એ કયા જાંબાઝ અધિકારી હતા , જેમણે નિવૃતિના બે દિવસ પહેલા એર સ્ટ્રાઇક કરી બહતાવી હતી.  અને તેમના જન્મદિવસે દેશને એર સ્ટ્રાઇકની ભેટ આપી હતી.

 

 

Published On - 9:57 pm, Sat, 6 August 22