Pustak na Pane thi: કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ખુદ મહાત્મા ગાંધી પણ હતા વાકેફ?

Pustak na pane thi: ચાલો આજે જાણીએ પુસ્તક ભારતીય રાજનીતિ મેં ભ્રષ્ટાચાર પેજ નંબર 3 ઉપરથી મહત્વની વિગતો કે મહાત્મા ગાંધીજી પણ  કોંગ્રેસના ભ્રષ્ટાટારથી વાકેફ  હતા અને તેઓ  આ અંગે શું વિચારતા હતા ?

Pustak na Pane thi: કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ખુદ મહાત્મા ગાંધી પણ હતા વાકેફ?
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:35 PM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક ભારતીય રાજનીતિ મેં ભ્રષ્ટાચાર પેજ નંબર 3 ઉપરથી મહત્વની વિગતો કે મહાત્મા ગાંધીજી પણ  કોંગ્રેસના ભ્રષ્ટાટારથી વાકેફ  હતા અને તેઓ  આ અંગે શું વિચારતા હતા ?

 

Published On - 9:59 am, Thu, 22 September 22