Pustak na pane thi: ગુજરાતી છો અને અહીં નથી ગયા ? વિશ્વની સૌથી સમૃદ્ધ વિરાસત છે અહીં

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  ગુજરાતી છો અને અહીં નથી ગયા ? વિશ્વની સૌથી સમૃદ્ધ વિરાસત છે અહીં
| Edited By: | Updated on: May 01, 2023 | 11:09 AM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આજે ગુજરાતના સ્થાપના દિવસે જાણીએ કે, ગુજરાતમાં વિશ્વની સૌથી સમૃદ્ધ વિરાસત છે  પુસ્તક ઇતિહાસ ગુર્જરીના પેજ નંબર 337 અને 338 ઉપર આ વિગતો આપેલી છે.

 

 

 

અગાઉના એપિસોડમાં તમે દેવેન્દ્ર પટેલના પુસ્તક રેડરોઝમાંથી રસપ્રદ વિગતો જાણી હતી કે  અમેરિકાનું નામ અમેરિકા જ કેમ પડ્યું?

 

આ પણ વાંચો: Pustak na pane thi: ચીનનો ડેન્જરસ પ્લાન, પાણી વગર તરસે ભારત ?

અગાઉના અપિસોડમાં તમે આ જ શ્રેણીમાં  પાવર નામના પુસ્તકમાંથી  માહિતી મેળવી હતી કે તાલિબાનમાં મહિલાઓની શું પરિસ્થિતિ છે.  તાલિબાની મહિલાઓ ઉપર ઘણા અત્યાચાર થાય છે.  તાલિબાની આકાઓએ 15થી 45  વર્ષની યુવતીથી માંડીને  મહિલાઓની યાદી માંગી છે અને તમામ ઇમામ અને મુલ્લાઓને આ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જેનો ઉપયોગ માત્ર  સેક્સસ્લેવ તરીકે જ થશે.  આ ઉપરાંત પણ આ   મહિલાઓ અંગે  અન્ય માહિતી આપવામાં આવી છે.

તેમજ  પાવર નામના પુસ્તકના  વિવિધ પેજ ઉપરથી  રસપ્રદ વિગતો જાણી હશે આ પુસ્તકમાં રાજનેતા , અભિનેતા સહિતના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:03 am, Mon, 1 May 23