Pustak na pane thi: નેતાના રોલમાં સફળ અભિનેતા

|

Apr 12, 2023 | 7:29 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: નેતાના રોલમાં સફળ અભિનેતા

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ શ્રેણીમાં તમે  પાવર નામના પુસ્તકના  વિવિધ પેજ ઉપરથી  રસપ્રદ વિગતો જાણી શકશો. આ પુસ્તકમાં રાજનેતા , અભિનેતા સહિતના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Pustak na pane thi: ચીનનો ડેન્જરસ પ્લાન, પાણી વગર તરસે ભારત ?

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આજના એપિસોડમાં તમે જાણી શકશો  કે નેતના  રોલમાં સફળ અભિનેતા કયા હતા અને તેમને કયું સર્વોચ્ચ સન્માન મળ્યું હતું.

અગાઉના અપિસોડમાં તમે આ જ શ્રેણીમાં  પાવર નામના પુસ્તકમાંથી  માહિતી મેળવી હતી કે તાલિબાનમાં મહિલાઓની શું પરિસ્થિતિ છે.  તાલિબાની મહિલાઓ ઉપર ઘણા અત્યાચાર થાય છે.  તાલિબાની આકાઓએ 15થી 45  વર્ષની યુવતીથી માંડીને  મહિલાઓની યાદી માંગી છે અને તમામ ઇમામ અને મુલ્લાઓને આ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જેનો ઉપયોગ માત્ર  સેક્સસ્લેવ તરીકે જ થશે.  આ ઉપરાંત પણ આ   મહિલાઓ અંગે  અન્ય માહિતી આપવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article