1947માં પેટ્રોલ, સોનું, ખાંડ અને ચોખાનો ભાવ શું હતો ? આઝાદી બાદ મોંઘવારી કેટલી વધી ?

તમે તમારા દાદા-દાદી પાસેથી પણ સાંભળ્યું હશે કે, અમારા જમાનામાં અમને આ વસ્તુ કે પેલી વસ્તુ બે આનામાં મળતી હતી. દરેક પાછલી પેઢીને લાગે છે કે વર્તમાન સમયમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. ત્યારે આ લેખમાં કેટલીક વસ્તુઓની વર્તમાન કિંમતની તુલના આઝાદીના સમયની કિંમત સાથે કરીએ તો ખ્યાલ આવશે કે, 77 વર્ષમાં દેશમાં આ વસ્તુઓની કિંમતો કેટલી વધી છે.

1947માં પેટ્રોલ, સોનું, ખાંડ અને ચોખાનો ભાવ શું હતો ? આઝાદી બાદ મોંઘવારી કેટલી વધી ?
Gold and Petrol rate
| Updated on: Dec 05, 2024 | 6:58 PM

આજે ભારતને ઉભરતા સુપરપાવર તરીકે જોવામાં આવે છે. જો કે, 77 વર્ષની આ સફર એટલી સરળ નથી રહી. અનેક સમસ્યાઓ આજે પણ દેશ માટે મુસીબતનું કારણ બનેલી છે. આમાંની એક મોંઘવારી છે. વધતી કિંમતો એ આજના ભારતની સૌથી મોટી ચિંતાઓમાંની એક છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે મોંઘવારી કેટલી હતી ? આજે અમે તમને 1947માં કેટલીક ખાસ વસ્તુઓની કિંમતો વિશે જણાવીશું જેના ભાવ આજે સતત વધી રહ્યા છે. તમે તમારા દાદા-દાદી પાસેથી પણ સાંભળ્યું હશે કે, અમારા જમાનામાં અમને આ વસ્તુ કે પેલી વસ્તુ બે આનામાં મળતી હતી. દરેક પાછલી પેઢીને લાગે છે કે વર્તમાન સમયમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. આપણી જ વાત કરીએ તો આપણી નજર સમક્ષ છેલ્લા એક દાયકામાં ખાંડ, ચોખા, લોટ, સોનું, ચાંદી જેવી ચીજવસ્તુઓના ભાવ બમણાથી વધુ વધી ગયા છે. ત્યારે આ લેખમાં કેટલીક વસ્તુઓની વર્તમાન કિંમતની તુલના આઝાદીના સમયની કિંમત સાથે કરીએ તો ખ્યાલ આવશે કે, 77...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો