
કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર નલ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દેશના દરેક ઘરમાં શુધ્ધ પાણી આપવામાં આવશે. જેના માટે સરકાર દરેક ઘરમાં નલ કનેક્શન આપશે. મહત્વનુક છે કે 2030 સુધીમાં આ યોજના હેઠળ દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચે તેવું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
હવે 2024માં બદલી દેવામાં આવી છે. હર ઘર નલ યોજનાને જલ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારોમાં શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે. હવે દેશના દરેક ઘરમાં પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
આ ઉપરાંત આ યોજના દેશના નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો કરશે. હવે દેશના નાગરિકોને પાણી મેળવવા માટે દૂર જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રતિ વ્યક્તિ દીઠ 55 લિટરના દરે પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
હર ઘર નળ યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક ગ્રામીણ વિસ્તારમાં દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે. આ યોજના દ્વારા સરકાર વર્ષ 2024 સુધીમાં દરેક ઘરમાં પીવાના પાણીનું કનેક્શન આપશે. હવે દેશના કોઈપણ નાગરિકને પીવાનું પાણી મેળવવા દૂર સુધી જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરે પીવાનું શુધ્ધ પાણી આપશે. તેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આ ઉપરાંત આ યોજના દ્વારા સમયની પણ બચત થશે.
સૌ પ્રથમ તમારે જલ જીવન મિશનની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે .
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો
Published On - 9:00 am, Wed, 18 October 23