GK Quiz : કઈ જગ્યાને દુનિયાની છત કહેવામાં આવે છે ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

|

Aug 20, 2023 | 7:48 PM

GK માત્ર સામાજિક જાગૃતિ જ નહીં પરંતુ માનસિક વિકાસમાં પણ મદદ કરે છે. તેથી આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : કઈ જગ્યાને દુનિયાની છત કહેવામાં આવે છે ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
GK Quiz

Follow us on

GK Quiz : જનરલ નોલેજ (General knowledge) એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે માત્ર જ્ઞાન વધારવામાં જ મદદ કરતું નથી પરંતુ સમગ્ર વિશ્વમાં શું થઈ રહ્યું છે તેના વિશે પણ જાગૃત કરે છે. બાળકોને નાનપણથી જ જનરલ નોલેજ વાંચવાની ટેવ પાડવામાં આવે તો બાળકોને પાયાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી બાળકના વિચાર અને બુદ્ધિના સ્તરમાં પણ ફેરફાર થાય છે. GK માત્ર સામાજિક જાગૃતિ જ નહીં પરંતુ માનસિક વિકાસમાં પણ મદદ કરશે. તેથી આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો Indian Railway : લોખંડને કાટ લાગી જાય છે પણ ટ્રેનના પાટાને કાટ લાગતો નથી, જાણો કેમ

પ્રશ્ન – લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે ?
જવાબ – 29 દિવસ

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

પ્રશ્ન – ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?
જવાબ – ઈન્દિરા ગાંધી

પ્રશ્ન – ભારતના પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે છે ?
જવાબ – ભારતના રાષ્ટ્રપતિને

પ્રશ્ન – ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ?
જવાબ – 8

પ્રશ્ન – સહસ્ત્રાબ્દીમાં કેટલા વર્ષ હોય છે ?
જવાબ – 1,000 વર્ષ

પ્રશ્ન – વિશ્વના મહાસાગરોના નામ જણાવો ?
જવાબ – એટલાન્ટિક, પેસિફિક, હિન્દ, આર્કટિક અને એન્ટાર્કટિકા મહાસાગર

પ્રશ્ન – વિશ્વના સૌથી ગીચ જંગલનું નામ જણાવો ?
જવાબ – એમેઝોન વરસાદી જંગલ

પ્રશ્ન – સૌથી નાના ખંડનું નામ જણાવો ?
જવાબ – ઓસ્ટ્રેલિયા

પ્રશ્ન – પૃથ્વી માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
જવાબ – સૂર્ય

પ્રશ્ન – પૃથ્વીની સૌથી નજીકના ગ્રહનું નામ શું છે ?
જવાબ – બુધ

પ્રશ્ન – બરફથી બનેલા ઘરને શું કહેવામાં આવે છે ?
જવાબ – બરફથી બનેલા ઘરને ઇગ્લૂ

પ્રશ્ન – સૌથી મોટા ઈંડા મૂકનાર પક્ષી કયું છે ?
જવાબ – શાહમૃગ

5. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ?
જવાબ – ડોલ્ફિન

પ્રશ્ન – વિશ્વની છત તરીકે ઓળખાતી જગ્યાનું નામ જણાવો ?
જવાબ – તિબેટને

તિબેટને વિશ્વની છત કહેવામાં આવે છે કારણ કે તેની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી 4000 મીટરથી વધુ છે. આ ઉપરાંત, વિશ્વનું સૌથી ઊંચું શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ પણ તિબેટમાં છે. તિબેટનો મોટા ભાગનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો છે. ત્યાં 2 પ્રાંત છે, જેમાં 6 જિલ્લાનો સમાવેશ થાય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article