Knowledge: શું ખરેખર એક સફેદ વાળ તોડવાથી વધુ સફેદ વાળ ઉગે છે? જાણો કેમ કહેવાય છે આવુ

|

May 01, 2023 | 5:13 PM

બાળપણમાં આવી અનેક માન્યતાઓ હતી જેના પર આપણે આંખ આડા કાન કરતા હતા. પરંતુ તેમાં કેટલું સત્ય છે તેની ખાતરી આપણે રાખતા ન હતા. આવા જ એક જૂના જમાનામાં કહેવામાં આવતી વાત વિશે કહે છે, આવો જાણીએ આમાં કેટલું સત્ય છે.

Knowledge: શું ખરેખર એક સફેદ વાળ તોડવાથી વધુ સફેદ વાળ ઉગે છે? જાણો કેમ કહેવાય છે આવુ
Image Credit source: Google

Follow us on

બાળપણમાં સાંભળેલી ઘણી વાતો મોટા થયા છતાં આપણને એકદમ સાચી લાગે છે અને આપણને તે એકદમ સાચી હોય તેવુ માનીએ છીએ. આ સરળ દંતકથાઓ છે જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, પરંતુ જરૂરી નથી કે દરેક દંતકથા સાચી હોય! ઘણી વખત માન્યતાઓ એવી હોય છે જેને આપણે બાળપણથી માનતા હોઈએ છીએ અને પછી ખબર પડે છે કે આ વાતો ખોટી હતી. આપણને કહેવામાં આવે છે કે સફેદ વાળ તોડવા ન જોઈએ.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: નાની ઉંમરે કેમ સફેદ થઈ જાય છે વાળ? રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

સ્વાસ્થ્ય અને સુંદરતા સાથે જોડાયેલી વસ્તુઓને લઈને ઘણી વખત આવી માન્યતાઓ હોય છે. જ્યાં પણ સાંભળેલી વાતો એકદમ સાચી માની લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તેમને હાથ-પગ હોતા નથી. આવી જ એક કહેવામાં આવે છે કે, જે આપણે બાળપણમાં સાંભળી હતી અને આજે પણ ઘણા લોકો તેને સાચી માને છે અને તેવી માન્યતા છે કે એક સફેદ વાળ તોડવાથી ઘણા વાળ સફેદ થઈ જાય છે. આવો જાણીએ આમાં કેટલું સત્ય છે અને કેટલું જૂઠ છે.

આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત

જાણો વર્ષો જૂની કહેવાતી વાતો કેટલી સાચી છે?

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. ઘણા લોકો તેને છુપાવવા માટે રંગ લગાવે છે, જ્યારે ઘણા લોકો તેને આ રીતે છોડી દે છે કારણ કે તેઓ વિચારે છે કે જો આપણે તેની સાથે કંઈક કરીશું તો આપણા બધા વાળ સફેદ થઈ જશે. પરંતુ એવું નથી કારણ કે વાળને કલર આપનાર પિગમેન્ટ સેલ્સ વધતી જતી ઉંમર સાથે કમજોર થઈ જાય છે અને આજના સમયમાં આપણા ખાવા-પીવાની રીત પ્રમાણે તે ખૂબ જ ઓછી માત્રામાં નબળા પડી જાય છે.

માથાની ચામડીની નીચે રહેલા ફોલિકલ્સને નુકસાન થાય

જેના કારણે આપણા વાળ ઉંમર પહેલા સફેદ થવા લાગે છે. એક પણ વાળ તોડવાથી નહીં, જો કે, એ વાતને નકારી શકાય નહીં કે આપણે આપણા વાળ જરા પણ ન તોડવા જોઈએ, કારણ કે જો આપણે આમ કરીએ તો માથાની ચામડીની નીચે રહેલા ફોલિકલ્સને નુકસાન થાય છે અને તેના કારણે નવા વાળના વિકાસમાં સમસ્યા સર્જાય છે. એટલા માટે આપણે આપણા વાળ બિલકુલ તોડવા જોઈએ નહિ અને શક્ય છે કે આ કહેવામાં આ કહેવામાં આવી હોય જેથી લોકોના વાળ ન તૂટે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article