થાક,નબળાઈ,ધબકારા, વિટામિન-બીની ઉણપ હોઈ શકે છે

વિટામિન-બી શરીરમાં લાલ રક્તકણો અને ઊર્જા બનાવે છે

 માત્ર નોન-વેજ અને ઈંડામાં જ નહીં,વેજ ફૂડમાં પણ વિટામિન-બી હોય છે

પાલક જેવી લીલા પાંદડાવાળા શાકભાજી ફોલેટનો સારો સ્ત્રોત છે

લીલા શાકભાજીને ધીમી આંચ પર વરાળમાં રાંધો, તમને સંપૂર્ણ પોષક તત્વો મળશે

રાજમા,ચણા,લીલા વટાણા B6 અને અન્ય વિટામિન્સનો સારો સ્ત્રોત છે

ડાયટમાં દહીંનો સમાવેશ કરો,B12ની સાથે તેમાં કેલ્શિયમ-પ્રોટીન હોય છે

સુપરફૂડ દૂધ,ડેરી ઉત્પાદનો વિટામિન બીનો સારો સ્રોત છે

સૂર્યમુખીના બીજમાં B6 સિવાયના ઘણા પોષક તત્વો હોય છે