Current Affairs 27 May 2023
AHMEDABAD : અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 26 મે 2023 ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.
આ પણ વાંચો : Current Affairs 25 May 2023 : જાણો ભાલા ફેંકમાં વિશ્વનો નંબર વન ખેલાડી અને હરદીપ સિંહ પુરીએ ક્યા મેગા કેમ્પેઈનની કરી શરૂઆત
- કેન્દ્ર સરકારે સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે કેટલા રૂપિયાના સિક્કા બહાર પાડવાની જાહેરાત કરી? 75 રૂપિયા
- તાજેતરમાં ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા ભારતીય ક્રિકેટરની નિમણૂક કરવામાં આવી છે? સૌરવ ગાંગુલી
- કયા દેશે તેનું પ્રથમ ઘરેલું અવકાશ પ્રક્ષેપણ વાહન KSLV-II નુરી લોન્ચ કર્યું છે? દક્ષિણ કોરિયા
- ભારતીય મૂળના ક્યા લેખકને ઈંગ્લેન્ડ દ્વારા ‘કમ્પેનિયન ઓફ ઓનર’થી નવાજવામાં આવ્યા છે? સલમાન રશ્દી
- ત્રીજી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? લખનઉ (UP)
એક્સ્ટ્રા નોલેજ
વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ વલ્ચર કન્ઝર્વેશન સેન્ટર’ મહારાજગંજ (ઉત્તર પ્રદેશ)માં સ્થાપિત કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી વધુ ‘ઓનલાઈન ગેમ્સ’ રમતું રાજ્ય છે.
બાળકો માટે ડિજિટલ હેલ્થ કાર્ડ આપનારું ઉત્તર પ્રદેશ પહેલું રાજ્ય છે.
- COP28 ના પ્રમુખની સલાહકાર સમિતિના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મુકેશ અંબાણી
- કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આર દિનેશ
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 250 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરનારા પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે? વિરાટ કોહલી
- ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ઓટોમોબાઈલ પ્લાન્ટ માટે જાપાન સાથે જોડાણ કર્યું છે? તમિલનાડુ
તમિલનાડુ વિશે વધુ માહિતી મેળવો
તમિલનાડુ સરકારે નીલગીરી તાહરના સંરક્ષણ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો.
તમિલનાડુ સરકારે વાંચનને પ્રોત્સાહન આપવા માટે ‘ફ્રેન્ડ્સ ઑફ લાઇબ્રેરી’ યોજના શરૂ કરી છે.
તમિલનાડુમાં કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
- તાજેતરમાં 76મી વિશ્વ આરોગ્ય સભા ક્યાં શરૂ થઈ છે? જીનીવા (સ્વિટ્ઝર્લૅન્ડ)
શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો