Gujarati NewsKnowledgeCurrent Affairs 18 June 2023 What were the prisons of the state of Uttar Pradesh renamed as
Current Affairs 18 June 2023 : ‘ઉત્તર પ્રદેશ’ રાજ્યની જેલોનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? જાણો આવા જ અવનવા પ્રશ્નોના જવાબો
Current Affairs 18 June 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.
AHMEDABAD : અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 18 જુન 2023ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ (Current Affairs) વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં, પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.