WHOએ કોરોનાના દર્દીઓ માટે આ દવાઓ પર લગાવી રોક, કહી આ વાત

|

Sep 25, 2020 | 6:53 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંક્રમિત દર્દીઓને મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન, એચઆઈવીની દવા લોપિનવીર અને રિટોનવીરના કોમ્બિનેશનના ડોઝ આપવા પર રોક લગાવી દીધી છે. WHOનું કહેવું છે કે આ દવાથી મૃત્યુદરમાં ઘટાડો નથી થઈ રહ્યો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 19-05-2024 ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક […]

WHOએ કોરોનાના દર્દીઓ માટે આ દવાઓ પર લગાવી રોક, કહી આ વાત

Follow us on

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંક્રમિત દર્દીઓને મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન, એચઆઈવીની દવા લોપિનવીર અને રિટોનવીરના કોમ્બિનેશનના ડોઝ આપવા પર રોક લગાવી દીધી છે. WHOનું કહેવું છે કે આ દવાથી મૃત્યુદરમાં ઘટાડો નથી થઈ રહ્યો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક અહેવાલ મુજબ WHOએ શનિવારે કહ્યુ કે દવાના ટેસ્ટિંગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાની ભલામણ પર આ દવાઓના ઉપયોગ પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા અમેરિકાની નેશનલ ઈન્સ્ટીયૂટ ઓફ હેલ્થે કોરોના દર્દીઓની સારવાર માટે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની પ્રભાવશીલતાના એસેસમેન્ટ કરવા માટે ચાલી રહેલી ક્લીનિકલ ટ્રાયલ પર રોક લગાવી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમેરિકાની નેશનલ ઈન્સ્ટીયૂટ ઓફ હેલ્થ તરફથી આપેલા નિવેદન મુજબ હોસ્પિટલમાં દાખલ કોરોના વાઈરસના દર્દીઓ માટે આ દવા ખુબ ફાયદામંદ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:51 am, Sun, 5 July 20

Next Article