WHOના મહાનિર્દેશકની મોટી ચેતવણી, માત્ર વેક્સિન કોરોના ખત્મ નહીં કરી શકે, સાવધાની રાખવી ખુબ જરૂરી

|

Nov 17, 2020 | 10:10 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસને કહ્યું કે માત્ર વેક્સિનથી કોરોના મહામારી ખત્મ નહીં થાય. કોરોના વાઈરસનો પડકાર જીવન અને રોજગારીની વચ્ચે પડકાર નથી પણ એક જ લડાઈનો ભાગ છે. કોવિડ 19 મહામારીની શરૂઆતથી જ અમે જાણીએ છે કે મહામારીને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિન ખૂબ જ આવશ્યક હશે પણ એ વાત પણ સમજવાની રહેશે […]

WHOના મહાનિર્દેશકની મોટી ચેતવણી, માત્ર વેક્સિન કોરોના ખત્મ નહીં કરી શકે, સાવધાની રાખવી ખુબ જરૂરી

Follow us on

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસને કહ્યું કે માત્ર વેક્સિનથી કોરોના મહામારી ખત્મ નહીં થાય. કોરોના વાઈરસનો પડકાર જીવન અને રોજગારીની વચ્ચે પડકાર નથી પણ એક જ લડાઈનો ભાગ છે. કોવિડ 19 મહામારીની શરૂઆતથી જ અમે જાણીએ છે કે મહામારીને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિન ખૂબ જ આવશ્યક હશે પણ એ વાત પણ સમજવાની રહેશે કે માત્ર એક વેક્સિન જ કોરોનાથી જીતવામાં સફળ સાબિત થશે?

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું કે દુનિયાભરની ઘણી કંપનીઓ દ્વારા વિકસિત કોરોના વાઈરસ વેક્સિન હાલમાં ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા ચરણમાં છે. તેમાં રશિયાની સ્પુતનિક વી, ભારત બાયોટેકની કોવેક્સીન અને ફાઈઝરની BNT162 mRNA આધારિત વેક્સિન સામેલ છે. માત્ર કોરોનાની એક ટીકો વેક્સિન મહામારીને ખત્મ નહીં કરી શકે. હાલમાં પણ તમામ સ્થિતીઓ પર નજર રાખવાની જરૂરિયાત છે. પરીક્ષણ, આઈસોલેશન અને કોરોનાના કેસ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. લોકોને સાવધાન રહેવાની જરૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article