PM મોદીએ એવુ તો શું કર્યું કે 23 કરોડ પાકિસ્તાની સવાર-સાંજ જપી રહ્યા છે મોદીના નામની માળા

|

Mar 14, 2023 | 6:14 PM

પાકિસ્તાની લોકો PM મોદીની માળા જપી રહ્યા છે, પાકિસ્તાનીઓએ ભારતીય IIT અને અમેરિકાની MIT વચ્ચેનો જણાવ્યો તફાવત અને ભારતના ડોક્ટરો અને પાકિસ્તાનના ડોક્ટરોને વિદેશમાં જે નજરે જોવામાં આવે છે તેના વિશે જણાવ્યું હતું.

PM મોદીએ એવુ તો શું કર્યું કે 23 કરોડ પાકિસ્તાની સવાર-સાંજ જપી રહ્યા છે મોદીના નામની માળા
Image Credit source: Youtube

Follow us on

ભારતના લોકોમાં તો નરેન્દ્ર મોદીના સમર્થકોની કોઈ કમી નથી પણ પાકિસ્તાન જે આપણો કટ્ટર દુશ્મન છે ત્યાં પણ નરેન્દ્ર મોદીના ચાહકોની કોઈ કમી નથી, હાલમાં પાકિસ્તાનમાં એક ન્યુઝ ચેનલના રિપોર્ટર દ્વારા પાકિસ્તાનના સામાન્ય લોકોને સવાલ પુછવામાં આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયામાં પણ હવે ભારતની ડીગ્રી ચાલશે. તેના જવાબમાં પાકિસ્તાનના લોકોએ જણાવ્યું હતુ કે, ઓસ્ટ્રેલિયાના ડોક્ટર તેની ટેકનોલોજી અને તેની દરેક વસ્તુ દૂનિયામાં ભારત એક એવો દેશ છે જેને વિશ્વના દરેક દેશો તેની સાથે મિત્રતા તથા મજબૂત સબંઘ રાખવા માગે છે, ભારત વિશ્વના અન્ય વિકસિત દેશો સાથે આગળ વધી રહ્યો છે, ભારત હાલ ઓસ્ટ્રેલિયાની સમકક્ષ થઈ ગયો છે.

આ પણ વાચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે

વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં 20થી 25 વર્ષે ડીગ્રી લે છે અને તે પછી પણ તેને સાબિત કરવું પડે છે કે હું ડોક્ટર છુ, ભારત અને ઓસ્ટ્રેલિયાની ડીગ્રી સમકક્ષ થઈ ગઈ છે, ભારતના કોઈ પણ ડોક્ટર વિશ્વના કોઈ પણ દેશમાં જઈ ડીગ્રી બતાવી ઓપરેશન ચાલુ કરી દે છે, દૂનિયા ભારતના લોકોને કહી રહી છે કે તમે અમારા લેવલમાં આવી ચુક્યા છો.

OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર

 

 

મહત્વનું છે કે એક વ્યક્તિએ કહ્યું કે, ભારતમાં ટેકનોલોજી ખુબ આગળ વઘી ગઈ છે નાના વેપારીઓ અને ઠેલા વાળા લોકો પણ UPIથી નાણાની લેવડ-દેવડ કરે છે, ભારતમાં જેવી ઈન્સ્ટિટ્યુટ છે તેવી એક પણ પાકિસ્તાનમાં નથી, જ્યારે અમેરિકામાં એક મિસાલ આપવામાં આવે છે કે MITમાં એડમિશન મળી જાય છે પણ ભારતના IITના મેરીટ વધારે સારા છે, ભારત તે લેવલ સુધી પહોચી ચુક્યું છે.

રાહુલ ગાંધી વિશે જણાવ્યું હતું

મહત્વનું છે કે તેમને વધુમાં ભારતના લોકો વિકાસ કરવા વાળા લોકો છે તે ભણેલા ગણેલા છે વાતને વિચારીને અને સમજીને વાત કરે છે. ભારતમાં વિદેશીઓ આવવા માટે ઉત્સાહિત રહે છે. રાહુલ ગાંધી વિશે જણાવ્યું હતું કે તમારા પૂર્વજોએ દેશને બનાવ્યો છે તેમને પણ ભારત સાથે પ્રેમ હોવો જોઈએ પણ તમે પીએમ પદ માટે યોગ્ય નથી, તમારા પૂર્વજોના દેશને ઉપર કોણ લઈને ગયું છે, ભારત દેશને ક્લાસ કોણે બનાવ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીના અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાના PM અને ભારતના PMએ મેચની શરૂઆત કરાવી હતી.

Next Article