Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan On Akhand Bharat Map : અખંડ ભારતના નક્શાને કારણે પાકિસ્તાનીઓને લાગ્યા મરચા, જુઓ Video

પાકિસ્તાનની સૈન્યની આતંકવાદી પ્રવૃતિ, પાકિસ્તાનના નેતાઓ અને મોઘવારીથી પરેશાન પાકિસ્તાનની જનતા હવે ભારતની પ્રગતિ જોઈ શકતુ નથી. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અખંડ ભારતનો નકશો જોઈને પાકિસ્તાનીઓને હવે મરચા લાગ્યા છે.

Pakistan On Akhand Bharat Map : અખંડ ભારતના નક્શાને કારણે પાકિસ્તાનીઓને લાગ્યા મરચા, જુઓ Video
Pakistan On Akhand Bharat Map
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 11:28 PM

Akhand Bharat Map: જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈને અકલ્પનીય સફળતા મેળવતો રહે છે. ત્યારે સમાજના કેટલાક ઈષાર્ળુ લોકો તેમની પ્રગતિ જોઈ શકતા નથી અને તેમને નીચે પાડવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનીઓના હાલ પણ હમણા આવા જ છે. પાકિસ્તાનની સૈન્યની આતંકવાદી પ્રવૃતિ, પાકિસ્તાનના નેતાઓ અને મોઘવારીથી પરેશાન પાકિસ્તાનની જનતા હવે ભારતની પ્રગતિ જોઈ શકતુ નથી. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અખંડ ભારતનો નકશો જોઈને પાકિસ્તાનીઓને હવે મરચા લાગ્યા છે.

હાલમાં જ પાકિસ્તાની મહિલા યુટ્યુબર સના અમજદે જાહેરમાં અખંડ ભારત નકશાના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. પ્રશ્ન કરતાં તેણે પૂછ્યું કે ભારતની નવી સંસદમાં અખંડ ભારતનો નકશો છે. તેના પર પાકિસ્તાની વ્યક્તિએ જવાબ આપ્યો કે ભારત સરકાર કંઇક ને કંઇક કહેતી રહે છે, પરંતુ કંઇ કરતી નથી. પાકિસ્તાન આપણું છે, તેમના બાપનું નથી.

આ પણ વાંચો : ટેનિસની LIVE મેચમાં ઘૂસ્યા Just Stop Oilના પ્રદર્શનકારીઓ, આ કારણથી કરી આ હરકત, જુઓ Video

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

અખંડ ભારતના નક્શાને કારણે પાકિસ્તાનીઓને લાગ્યા મરચા

આ પણ વાંચો : Pakistanમાં રમાય છે અનોખી કબડ્ડી, ખેલાડીઓ એકબીજા પર કરે છે થપ્પડોનો વરસાદ, જુઓ Viral Video

અખંડ ભારત પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે પાકિસ્તાન ફક્ત પાકિસ્તાનીઓ માટે જ રહેશે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિશે વાત કરતા વ્યક્તિએ કહ્યું કે આ ભારતનું સપનું છે, જે ક્યારેય પૂરું નહીં થાય. કેટલાક એવા દેશ છે જે બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પૈસા ખાતર ભારતમાં ભળી જાય છે. અમે તેમના જેવા લોભી નથી. આપણે ફક્ત આપણા મનની વાત કરવી છે. પાકિસ્તાન ન તો ભારતને મળશે અને ન તો ક્યારેય થશે.

આ પણ વાંચો :  Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

પાકિસ્તાની યુટ્યુબરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો પર પણ લોકો સાથે વાત કરી અને કહ્યું કે તેઓ દરરોજ કહે છે કે તેઓ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. આના પર તે વ્યક્તિએ જવાબ આપ્યો કે અમે ઈચ્છીએ છીએ કે તે હંમેશા માટે અલગ થઈ જાય અને અમારું જીવન છોડી દે. અમે માત્ર ચાર પ્રાંતમાં ખુશ છીએ.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">