US Election 2020: જો ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેનમાંથી કોઈને પણ નહીં મળે બહુમત તો કોન બનશે રાષ્ટ્રપતિ? વાંચો આ અહેવાલ

|

Nov 04, 2020 | 10:47 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતની ગણતરીમાં જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે ટક્કર ચાલી રહી છે. ત્યારે એ કહેવું મુશ્કેલ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર કોની જીત થશે પણ એ જાણવું પણ જરૂરી છે કે જો બાઈડેન અને ટ્રમ્પની વચ્ચે મામલો ટાઈ પડે એટલે કે પૂર્ણ બહુમત નથી મળતો તો પછી શું થશે? Web […]

US Election 2020: જો ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેનમાંથી કોઈને પણ નહીં મળે બહુમત તો કોન બનશે રાષ્ટ્રપતિ? વાંચો આ અહેવાલ

Follow us on

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતની ગણતરીમાં જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે ટક્કર ચાલી રહી છે. ત્યારે એ કહેવું મુશ્કેલ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર કોની જીત થશે પણ એ જાણવું પણ જરૂરી છે કે જો બાઈડેન અને ટ્રમ્પની વચ્ચે મામલો ટાઈ પડે એટલે કે પૂર્ણ બહુમત નથી મળતો તો પછી શું થશે?

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક ચેલેન્જર જો બિડેનની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી અનિશ્ચતતામાં ચાલી ગઈ છે. જીતવા માટે બંનેમાંથી કોઈ એક નેતાને ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ કોલેજ વોટની જરૂરિયાત હોય છે. જો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ નથી મળતા તો બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ પર છોડી દેવામાં આવે છે. જેમાં 435 સીટ હોય છે. તેની સાથે જ ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી સીનેટ અથવા ઉચ્ચ સદન પર છોડી દેવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે એ પણ જરૂરી છે કે ચૂંટણીને લઈ કોઈ પણ વિવાદને કોંગ્રેસને 20 જાન્યુઆરી પહેલા નિવારી નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી પડશે. કારણ કે બંધારણ મુજબ 20 જાન્યુઆરી સુધી હાલના રાષ્ટ્રપતિનો કાર્યકાળ ખત્મ થઈ જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article