United Nations Public Service Day : જાણો શા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રનો લોકસેવા દિવસ

|

Jun 23, 2021 | 12:20 AM

United Nations Public Service Day 2021 : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 23 જૂનનો દિવસ યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

United Nations Public Service Day : જાણો શા માટે દર વર્ષે  ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રનો લોકસેવા દિવસ
United nations public service day 2021

Follow us on

United Nations Public Service Day : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 23 જૂનનો દિવસ યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસને 2003 ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ A/IRS/ 57/277 દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. છે. સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ સમુદાયની જાહેર સેવાના મૂલ્યો અને ગુણોની ઉજવણી કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ(United Nations Department of Economic and Social Affairs) એ  સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ પર જાહેર સેવાની ભૂમિકા, પ્રતિષ્ઠા અને દૃશ્યતા વધારવા માટેના યોગદાન માટેસંયુક્ત રાષ્ટ્ર લોક સેવા એવોર્ડ (United Nations Public Service Awards) ની પણ શરૂઆત કરી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

શું છે આ વર્ષની થીમ?
સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ (United Nations Public Service Day)ની દર વર્ષે એક થીમ આધારિત ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ” “Innovating the Future Public Service: New Government Models for a New Era to Reach the SDGs” એટલે કે “ભવિષ્યની લોક સેવાનું નવીનીકરણ : સતત વિકાસના લક્ષ્યો સુધી પહોચવા માટે એક નવા યુગ માટે નવા સરકારી મોડેલ” એ છે.

Published On - 12:03 am, Wed, 23 June 21

Next Article