અજબ બિમારી! આ વ્યક્તિને હાથ પર ઉગે છે ઝાડ, લોકો ટ્રી મેન કહીને બોલાવે છે

|

Jun 25, 2019 | 12:44 PM

કોઈના હાથમાં ઝાડ ઉગે તેવી માની શકાય નહીં પણ દુનિયામાં આવા 200 જેટલાં કિસ્સા સામે આવ્યા છે. જેમાં વ્યક્તિના હાથ પર ઝાડ જેવી સંરચના ઉગી નીકળે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો […]

અજબ બિમારી! આ વ્યક્તિને હાથ પર ઉગે છે ઝાડ, લોકો ટ્રી મેન કહીને બોલાવે છે

Follow us on

કોઈના હાથમાં ઝાડ ઉગે તેવી માની શકાય નહીં પણ દુનિયામાં આવા 200 જેટલાં કિસ્સા સામે આવ્યા છે. જેમાં વ્યક્તિના હાથ પર ઝાડ જેવી સંરચના ઉગી નીકળે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બાંગ્લાદેશમાં ટ્રી મેનના નામથી પ્રખ્યાત અબ્દુલ બજનદારે પોતાના હાથને લઈને ફરિયાદ કરી છે. તેઓ પોતાના હાથ કપાવી નાખવા માગે છે કારણ કે તે ખૂબ જ વેદના કરે છે. તેમના હાથમાં ઝાડ જેવી સંરચના ઉગી નીકળી છે. આ સંરચના સતત ઉગતી જ રહે છે. અબ્દુલનું 25 વાર ઓપરેશન કરવામાં આવ્યું છતાપણ આ બિમારીથી છૂટકારો મળતો નથી.

આ પણ વાંચો:  ઈન્દીરા ગાંધીએ દેશમાં લાદેલી ઈમરજન્સીના 44 વર્ષ પૂર્ણ, જાણો કટોકટી સાથે સંકળાયેલી 13 મહત્વની વાતો

આ બિમારીને એપિડર્મોડિસ્પ્લાસિયા વેરુસીફોર્મીસ કહેવામાં આવે છે. જેને ટ્રી મેન સિન્ડ્રોમ પણ કહેવાય છે. જેમાં કોઈપણ ચોક્કસ આકાર વગરના અંગોવાળી સંરચના શરીર સાથે ઉગી નીકળે છે.

 

આ બિમારીનો કોઈ ચોક્કસ ઈલાજ નથી પણ સર્જરી એક ઉપાય છે. જો આ બિમારીમાં સતત આવા સંરચનાઓ ઉદભવતી રહે તો તેના લીધે કેન્સર થવાનો ખતરો રહે છે. અબ્દુલ હોસ્પિટલમાંથી પુરી સારવાર કરાવ્યા વિના જ ભાગી આવ્યો હતો અને તેના લીધે પસ્તાઈ રહ્યો છે. અબ્દુલને ફરીથી આ ઝાડ જેવી સંરચનાઓ ઉગવાનું શરુ થઈ ગયું છે. હવે તે પોતાના આ હાથ કપાવી નાખવા માગે છે જેના લીધે આ ભયાનક દર્દ છૂટકારો મળી શકે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article