ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટ, 8 જગ્યાએ થયો હુમલો

|

Apr 21, 2019 | 5:25 AM

કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઈસ્ટરના પર્વ દરમિયાન બ્લાસ્ટ થયો છે. રિપોર્ટે અનુસાર શ્રીલંકામાં કુલ 8 જગ્યાએ સિરીયલ બ્લાસ્ટ થયો છે. જેમાં 5 ચર્ચ અને 3 હોટલમાં બ્લાસ્ટ થયો છે. આ હુમલામાં 80થી વધારે લોકો ઘાયલ થયાની સંભાવના છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું […]

ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટ, 8 જગ્યાએ થયો હુમલો

Follow us on

કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઈસ્ટરના પર્વ દરમિયાન બ્લાસ્ટ થયો છે.

રિપોર્ટે અનુસાર શ્રીલંકામાં કુલ 8 જગ્યાએ સિરીયલ બ્લાસ્ટ થયો છે. જેમાં 5 ચર્ચ અને 3 હોટલમાં બ્લાસ્ટ થયો છે. આ હુમલામાં 80થી વધારે લોકો ઘાયલ થયાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

મળતી માહીતી અનુસાર કોચ્ચેકેડ કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચના પરિસરમાં એક વિસ્ફોટ થયો છે. શ્રીલંકાના ઘણાં રિપોર્ટ અનુસાર બટ્ટિકલોબા, નૈગોબો અને કોલંબોના ચર્ચમાં અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહીત હોટલોમાં હુમલો થયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:22 am, Sun, 21 April 19

Next Article