દ.કોરીયા, સાઉદી અરબ અને UN પછી હવે આ દેશ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે સર્વોચ્ચ નાગરિક સન્માન

|

Apr 12, 2019 | 10:43 AM

સંયૂક્ત અરબ અમીરાત પછી રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યુ છે. રશિયાના દુતાવાસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયાની વચ્ચે અભૂતપૂર્વ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે. TV9 Gujarati Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ […]

દ.કોરીયા, સાઉદી અરબ અને UN પછી હવે આ દેશ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે સર્વોચ્ચ નાગરિક સન્માન

Follow us on

સંયૂક્ત અરબ અમીરાત પછી રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યુ છે.

રશિયાના દુતાવાસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયાની વચ્ચે અભૂતપૂર્વ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

TV9 Gujarati

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

4 એપ્રિલે UAEએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો નિર્ણય લીધો હતો. UAEના ક્રાઉન પ્રિન્સે નિવેદન આપતા કહ્યુ હતુ કે સંબંધોને વધારે મજબૂત કરવા માટે મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ પહેલા પણ દ.કોરિયા, સાઉદી અરબ, અને UNમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા સન્માનથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article