AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM મોદીએ મેલોનીને 1 રુપિયાની ‘મેલોડી ચોકલેટ’ ગિફ્ટમાં આપી, ઈટલીના PMએ શેર કર્યો Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને "મેલોડી" ચોકલેટ ગિફ્ટમાં આપી હતી. મેલોનીએ સોશિયલ મીડિયા પર તેમનો આભાર માન્યો હતો.

Breaking News : PM મોદીએ મેલોનીને 1 રુપિયાની 'મેલોડી ચોકલેટ' ગિફ્ટમાં આપી, ઈટલીના PMએ શેર કર્યો Video
| Updated on: May 22, 2026 | 3:19 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટલી પ્રધાનમંત્રી જૉર્જિયાને મેલોડી ચોકલેટ ગિફટમાં આપી છે. ઈટલીના પ્રધાનમંત્રીએ પીએમ મોદી સાથે એક વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી હાલમાં ઈટલીના પ્રવાસ પર છે. ઈટલીની રાજધાની રોમમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20મેના રોજ ઈટલીમાં પોતાની રાજકીય યાત્રા દરમિયાન ઈટલીની પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોનીને પારલેની મેલોડી ચોકલેટનું પેકેટ ગિફ્ટમાં આપ્યું હતુ. આ મજાકિયા અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બંન્નેની મિત્રતાના પણ ખુબ વખાણ કરી રહ્યા છે.

મોદીએ મેલોનીને ગિફ્ટમાં આપી મેલોડી ચોકલેટ

પીએમ મોદીએ ભારતની ફેમસ પારલે મેલોડી ચોકલેટનું આખું પેકેટ ગિફ્ટમાં આપ્યું છે. આ ચોકલેટની ખાસિયત એ છે કે,તેમાં કૈરામલનો ભાગ પણ હોય છે.આ પહેલા જોર્જિયા મેલોનીએ પણ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી.મેલોનીએ ફોટોની સાથે લખ્યું , ‘Welcome to Rome, my friend!’ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે. લોકોને બંન્ને નેતાઓની મિત્રતાની પણ ચર્ચા કરી રહ્યા છે. ઈટલી જતાં પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારત અને ઈટલી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

બંને નેતાઓની મુલાકાતની હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ચર્ચા થઈ રહી છે. રોમ પહોંચ્યા પછી, પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીએ સાથે ડિનર કર્યું અને ત્યારબાદ, બંને નેતાઓએ રોમના પ્રખ્યાત કોલોઝિયમની પણ મુલાકાત લીધી હતી.

PM Modi Italy Visit : રોમમાં PM મોદી અને જ્યોર્જિયા મેલોનીની મુલાકાત, જુઓ તસવીરો અહી ક્લિક કરો

Follow Us
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
g clip-path="url(#clip0_868_265)">