AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Italy Visit : રોમમાં PM મોદી અને જ્યોર્જિયા મેલોનીની મુલાકાત, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચ દેશના પ્રવાસનો છેલ્લો પ્રવાસ માટે ઈટલી પહોંચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોનીએ તેનું સ્વાગત કર્યું હતુ. તો ચાલો રોમમાં પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની મુલાકાતના ફોટો જોઈએ.

| Updated on: May 22, 2026 | 3:20 PM
Share
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના વિદેશ પ્રવાસના છેલ્લા તબક્કામાં મંગળવારે ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા. જ્યાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

1 / 10
બંને નેતાઓની મુલાકાતની હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ચર્ચા થઈ રહી છે. રોમ પહોંચ્યા પછી, પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીએ સાથે ડિનર કર્યું અને ત્યારબાદ, બંને નેતાઓએ રોમના પ્રખ્યાત કોલોઝિયમની પણ મુલાકાત લીધી હતી

2 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમજ ફોટો શેર કરી લખ્યું કે, રોમ પહોંચ્યા બાદ તેને પ્રધાનમંત્રી મેલોની સાથે મુલાકાત કરવાની તક મળી. બંન્ને નેતાઓ વચ્ચે અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ હતી.

3 / 10
પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઈટલીની મિત્રતા વધુ મજબુત કરવા માટે બંન્ને દેશનુ ફોકસ હશે. આ પહેલા જોર્જિયા મેલોનીએ પણ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી.

4 / 10
મેલોનીએ ફોટોની સાથે લખ્યું , 'Welcome to Rome, my friend!' આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે. લોકોને બંન્ને નેતાઓની મિત્રતાની પણ ચર્ચા કરી રહ્યા છે. ઈટલી જતાં પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારત અને ઈટલી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

5 / 10
પ્રધાનમંત્રી મોદી અને મેલોની વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય IMEC,એટલે ભારત-મધ્ય પૂર્વ આર્થિક કોરિડોર હતો. આ કોરિડોર ભારત, મધ્ય પૂર્વ અને યુરોપને જોડનાર મોટું આર્થિક અને કનેક્ટિવિટી વાળો પ્રોજેક્ટ માનવામાં આવે છે.

6 / 10
બંન્ને નેતાઓની કેમિસ્ટ્રી પહેલા પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ચર્ચાનો વિષય રહી ચૂકી છે.

7 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટલીમાં રહેતા ભારતીય સમુદાયનો પણ આભાર માન્યો હતો. જેમણે રોમ પહોંચી ભારતીય સમુદાયે તેનું સ્વાગત કર્યું હતુ.તેમણે કહ્યું કે વિશ્વભરમાં રહેતા ભારતીય સમુદાય સતત દેશનું ગૌરવ વધારી રહ્યો છે.

8 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂન 2024માં   (G7) સમિટમાં હાજરી આપવા માટે ઇટાલીની મુલાકાતે ગયા હતા.

9 / 10
 ડિનર પછી બંને નેતાઓએ ઐતિહાસિક કોલોસીયમની પણ મુલાકાત લીધી હતી. (All Photo : PTI)

10 / 10

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">