BIG GOOD NEWS : અભિનંદનની મુક્તિ પર તોળાતું સંકટ ટળ્યું, ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી ઇમરાન સરકારના નિર્ણયને પડકારતી અરજી

|

Mar 01, 2019 | 10:04 AM

એક તરફ વાઘા બૉર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસીનો ઇંતેજાર થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન તરફથી અભિનંદનની મુક્તિનો માર્ગ બિલ્કુલ મોકળો થઈ ગયો છે. TV9 Gujarati   Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર Nita Ambani luxury car : સીટ પર લખેલું […]

BIG GOOD NEWS : અભિનંદનની મુક્તિ પર તોળાતું સંકટ ટળ્યું, ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી ઇમરાન સરકારના નિર્ણયને પડકારતી અરજી

Follow us on

એક તરફ વાઘા બૉર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસીનો ઇંતેજાર થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન તરફથી અભિનંદનની મુક્તિનો માર્ગ બિલ્કુલ મોકળો થઈ ગયો છે.

TV9 Gujarati

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

હકીકતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અભિનંદનને મુક્ત કરવાના જાહેર કરેલા નિર્ણયને એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે ઇસ્લમાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને આના પગલે અભિનંદનની વતન વાપસી પર સંકટ ઊભું થઈ ગયુ હતું, પરંતુ રાહતની વાત આ છે કે ઇસ્લામાબાદ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

અરજીમાં કહેવાયુ હતું કે અભિનંદન વર્તમાને દેશ વિરુદ્ધ કામ કર્યું છે. આખાય મામલાની તપાસ થવી જોઇએ. ત્યાર બાદ જ ભારતીય પાયલૉટને મુક્ત કરવા જોઇએ. ઇસ્લામાબાદ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી અને આ સાથે જ અભિનંદનની ભારત વાપસી સામે ઊભું થયેલુ સંકટ સમાપ્ત થઈ ગયું છે.

પાકિસ્તાને કોર્ટમાં અરજી થયા બાદ અભિનંદનની મુક્તિના સમયમાં ફેરફાર કરવાની કોશિશ કરી હતી, પરંતુ હવે અભિનંદનને ભારત આવતા કોઈ નહીં રોકી શકે.

[yop_poll id=1898]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article