મોદીએ ચીનને વિસ્તારવાદી કહેતા ભડક્યુ ચીન, કહ્યુ 12 દેશ સાથે વાત કરીને નક્કી કરી છે સરહદ

લેહ લદ્દાખમાં ચીનની સરહદની નજીક જઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનને વિસ્તારવાદી ગણાવી તમારો વિસ્તારવાદ હવે વિશ્વમાં ક્યાય નહી ચાલે તેવુ રોકડુ પરખાવતા ચીન ભડકી ઉઠ્યુ છે. નરેન્દ્ર મોદીના વિસ્તારવાદ સામે ચીનના દુતાવાસમાંથી ખુલાસો કરાયો છે કે, અમને વિસ્તારવાદી કહેવા યોગ્ય નથી. ચીને તેની આજુબાજુના 12 દેશની સાથે વાતચીત કરીને સીમા નક્કી કરી છે. ભારત અને […]

મોદીએ ચીનને વિસ્તારવાદી કહેતા ભડક્યુ ચીન, કહ્યુ 12 દેશ સાથે વાત કરીને નક્કી કરી છે સરહદ
Follow Us:
| Updated on: Jul 03, 2020 | 2:20 PM

લેહ લદ્દાખમાં ચીનની સરહદની નજીક જઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનને વિસ્તારવાદી ગણાવી તમારો વિસ્તારવાદ હવે વિશ્વમાં ક્યાય નહી ચાલે તેવુ રોકડુ પરખાવતા ચીન ભડકી ઉઠ્યુ છે. નરેન્દ્ર મોદીના વિસ્તારવાદ સામે ચીનના દુતાવાસમાંથી ખુલાસો કરાયો છે કે, અમને વિસ્તારવાદી કહેવા યોગ્ય નથી. ચીને તેની આજુબાજુના 12 દેશની સાથે વાતચીત કરીને સીમા નક્કી કરી છે. ભારત અને ચીનના વિદેશ વિભાગ ઉપરાંત બન્ને દેશના સૈન્યસ્તરે વાતચીત કરીને સરહદ ઉપરનો તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. ચીને એવુ પણ કહ્યું છે કે, હાલના સંજોગોમાં કોઈએ એવુ કાઈ ના કહેવુ જોઈએ કે જેનાથી સરહદ ઉપર પ્રવર્તતો તણાવ દૂર થવાને બદલે વધે. જ્યારે બન્ને દેશના વિદેશ વિભાગ અને સૈન્ય વાતચીત કરીને સમગ્ર વિવાદ ઉકેલવાના કામમાં જોડાયુ હોય ત્યારે તેનુ નિરાકરણ આવશે. હક્કીતમાં વિસ્તારવાદના નિવેદનને અમેરીકા અને જાપાને સમર્થન કરતા ચીન ભડક્યુ છે. અને હવે ખુલાસાઓ કરવા હવાતીયા મારી રહ્યું છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">