ભાગેડુ આરોપી નીરવ મોદીને લંડન કોર્ટની ફટકાર, 27 જૂન સુધી રહેવું પડશે જેલમાં

|

May 30, 2019 | 5:56 PM

પંજાબ નેશનલ બેંકના ઘોટાળા અને મની લોન્ડ્રીંગના કેસમાં ભાગેડુ આરોપી નીરવ મોદીને ગુરુવારના રોજ લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને લઈને આ સુનાવણી કરવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું […]

ભાગેડુ આરોપી નીરવ મોદીને લંડન કોર્ટની ફટકાર, 27 જૂન સુધી રહેવું પડશે જેલમાં

Follow us on

પંજાબ નેશનલ બેંકના ઘોટાળા અને મની લોન્ડ્રીંગના કેસમાં ભાગેડુ આરોપી નીરવ મોદીને ગુરુવારના રોજ લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને લઈને આ સુનાવણી કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

લંડનની કોર્ટમાં નીરવ મોદીના પ્રત્યાર્પણને લઈને કરવામાં આવેલી સુનાવણીમાં નીરવ મોદીને રાહત આપવામાં આવી નથી. કોર્ટે નીરવ મોદીની હિરાસતની અવધિ લંબાવી દીધી છે જેના લીધે 27 જૂન સુધી નીરવ મોદીને જેલમાં જ રહેવું પડશે.

 

TV9 Gujarati

 

પંજાબ બેંકની સાથે છેતરપિંડી કરવામાં અને મની લોન્ડ્રીગંના કેસમાં ભારતની એજન્સીઓ સતત નીરવ મોદીને ભારત પરત લાવવા પ્રયાસ કરી રહી છે. નીરવ મોદીની સામે લંડનની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની ગુરુવારના રોજ સુનાવણી કરવામાં આવી. હવે વધુ સુનાવણી 29 જૂલાઈના રોજ કરાશે. નીરવ મોદીની ત્રીજી વખત કરવામાં આવેલી જામીન અરજીને લંડનની કોર્ટે ફગાવી દીધી છે. આથી નીરવ મોદીને લંડનની વેડસવર્થ જેલમાં દિવસો વિતાવવા પડી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article