અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પર એક સમયે નાચી રહેલુ પાકિસ્તાન આજે લોહીની ઉલટી કરવા કેમ મજબૂર બન્યુ?

પાકિસ્તાન અને તાલિબાનમાં હાલના દિવસોમાં જબરદસ્ત સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. તાલિબાનના લડવૈયાઓ જ્યા એકતરફ પાકિસ્તાની સૈનિકોને વીણી-વીણીને મારી રહ્યા છે, પાકિસ્તાનના સત્તાધિશો આજે પણ તેમની ભૂલોને યાદ કરીને લોહીની ઉલટી કરવા મજબૂર બન્યા છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પર એક સમયે નાચી રહેલુ પાકિસ્તાન આજે લોહીની ઉલટી કરવા કેમ મજબૂર બન્યુ?
| Updated on: Oct 28, 2025 | 9:05 AM

પોતાના ઘરનો ઝઘડો એટલો નુકસાન નથી પહોંચાડતો પરંતુ પડોસમાં હિંસા ભડકી હોય તો એ જરૂરથી ચિંતા ઉપજાવે છે. ભારત પણ આજકાલ આવી જ સ્થિતિથી ઘેરાયેલુ છે. પરંતુ ભારત માટે સારી વાત એ છે કે તે આવા શોરબકોરથી ના તો પહેલા ક્યારેય ગભરાયુ છે અને ના તો તેનો માથા પર કોઈ ભાર છે. છેલ્લા થોડા મહિનાઓથી ભારતના પડોશી દેશોમાં કંઈકને કંઈક ઉથલપાથલ મચેલી છે જ્યારે ભારત વિકાસના માર્ગે તેજીથી આગળ વધી રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે તે ભારતે તેના આંતરિક વિરોધને ઉકેલવા માટે ના તો કોઈ દેશના હસ્તક્ષેપનું સમર્થન કર્યુ ના તો ભારતે આવી કોઈ બાબતની હિમાયત કરી છે. પરંતુ આપણા પડોશી દેશો આ મામલે કંઈક અલગ જ વિચારધારા ધરાવે છે. અફઘાનિસ્તાન, જેણે એક સમયે અમેરિકાની મદદ લઈ તાલિબાનને તેની ધરતી પરથી ખદેડ્યુ હતુ પરંતુ તે ફરી હવે તાલિબાનના કબજામાં આવી ગયું છે. એ સમયે તાલિબાનનું હિમાયતી પાકિસ્તાન બન્યુ હતુ અને તેની ધરતી પર TTP જેવા સંગઠનોને મોટા થવા દીધા....

Published On - 6:41 pm, Tue, 21 October 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો