AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai News : એક ગામમાંથી કઈ રીતે દુનિયાનુ સૌથી આલીશાન શહેર બન્યુ દુબઈ ? જાણો આ 1 મિનિટના Videoમાં

UAE Dubai News : તમે ક્યારેય કલ્પના કરી છે કે જીવનમાં એકવાર જે શહેરનો પ્રવાસ કરવાની દરેકની ઈચ્છા છે, તે શહેર પહેલા એક સામાન્ય ગામડું હતુ ? આ તમે સાચુ વાચી રહ્યા છો. દુબઈ શહેર વર્ષો પહેલા એક સામાન્ય ગામડું હતુ.

Dubai News : એક ગામમાંથી કઈ રીતે દુનિયાનુ સૌથી આલીશાન શહેર બન્યુ દુબઈ ? જાણો આ 1 મિનિટના Videoમાં
Dubai NewsImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 7:17 PM
Share

Dubai : વિશ્વના આલીશાન શહેરોના લિસ્ટમાં UAEનું દુબઈ શહેર ટોપ પર આવે છે. સંયુક્ત આરબ અમીરાતના આ શહેરનો ઈતિહાસ રસપ્રદ છે. તમે ક્યારેય કલ્પના કરી છે કે જીવનમાં એકવાર જે શહેરનો પ્રવાસ કરવાની દરેકની ઈચ્છા છે, તે શહેર પહેલા એક સામાન્ય ગામડું હતુ ? આ તમે સાચુ વાચી રહ્યા છો. દુબઈ શહેર વર્ષો પહેલા એક સામાન્ય ગામડું હતુ.

દુબઈનો ઈતિહાસ 3000 વર્ષ જૂનો છે. 1820માં દુબઈ એક માછીમારોનું ગામ હતુ. 1958માં જ્યારે શેખ મોહમ્મદ રાશિદ અલ મખ્તૌમને આ ગામનું નસીબ બદલવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે દુબઈમાં રાશિદ પોર્ટ અને જેબેલ અલી પોર્ટ બનાવીને દુબઈનો નકશો જ બદલી દીધો. દુબઈ ગામમાંથી એક ચમકતુ શહેર બન્યુ, તેની પાછળનું કારણ શેખ મોહમ્મદ રાશિદ અલ મખ્તૌમ છે.

આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, 4 ચીની નાગરિકો અને આર્મીના 9 સુરક્ષાકર્મી સહિત 13 લોકોના મોત- સૂત્ર

જુઓ દુબઈની ગામથી શાનદાર શહેર સુધીની સફર

અમીરાતનો અર્થ છે સ્ટેટ. દુબઈ તેલ, પર્યટન અને રિયલ સ્ટેટ માટે જાણીતો છે. દુબઈની દક્ષિણમાં અબુધાબી અને પૂર્વમાં શારજાહ છે. વર્ષ 2006માં શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ દુબઈના પ્રથમ રાજા અને યુએઈના ઉપરાષ્ટ્રપતિ બન્યા.

આ પણ વાંચો : Canada: બેરી અને સેન્ટ્રલ ઓન્ટારિયોમાં તીવ્ર વાવાઝોડુ નહીં આવે, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

દુબઈ વિશેની રસપ્રદ વાતો

  • દુબઈ એ સંયુક્ત અમીરાતના સાત અમીરાતમાંથી એક છે જેનું ક્ષેત્રફળ 4144 કિમી છે.
  • દુબઈની વસ્તી 30 લાખ જેટલી છે જેમાંથી 50 ટકા ભારતીયો રહે છે.
  • દુબઈના પોલીસવાળ પાસે પણ ફરારી, લેમ્બોગિની જેવી ગાડીઓ જોવા મળે છે.
  • દુબઈમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવા અપરાધ છે.
  • દુબઈમાં પોતાના ઘરમાં લાઈન્સેસ વગર દારુ પીવો પણ અપરાધ છે.
  • 1960માં દુબઈમાં તેલની શોધની સાથે જ તેની વિકાસ યાત્રાની શરુઆત થઈ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">