51 વર્ષ બાદ અમેરિકાએ બહાર કાઢ્યુ ડુમ્સ ડે ન્યુક્લિયર પ્લેન, શું અમેરિકા પર થશે ન્યુક્લિયર એટેક? જાણો શું છે આ પ્લેનની ખાસિયત

શું દુનિયાના તમામ દેશો સાથે દુશ્મની કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ જોખમમાં છે? શું માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ યુએસની 34 કરોડની વસ્તી પર થવાનો છે પરમાણુ હુમલો થવાનો છે ? આ સવાલ આ સમયે સમગ્ર દુનિયામાં પૂછાઈ રહ્યો છે કારણ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ 1971માં એક એવુ જહાજ બનાવવામાં આવ્યુ હતુ જેમા છુપાઈને અમેરિકી રાષ્ટ્રપતિ, ન્યુક્લિયર હુમલાની સ્થિતિમાં પોતાનો જીવ બચાવી ભાગી શકે છે.

51 વર્ષ બાદ અમેરિકાએ બહાર કાઢ્યુ ડુમ્સ ડે ન્યુક્લિયર પ્લેન, શું અમેરિકા પર થશે ન્યુક્લિયર એટેક? જાણો શું છે આ પ્લેનની ખાસિયત
| Updated on: Feb 03, 2026 | 7:17 PM

ડુમ્સ ડે નામનુ એક જહાજ 2001 બાદ છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર ટ્રમ્પની સુરક્ષા માટે બહાર લવાયુ છે. જેનાથી દુનિયાભરમાં અમેરિકા પર થનારા હુમલાનો સવાલ પૂછાવા લાગ્યો છે. તેની પાછળના અનેક કારણો છે, પરંતુ કારણ જાણતા પહેલા આ જહાજની કેટલીક વિશેષતા જાણી લઈએ જેથી સમજમાં આવી શકે કે આ જહાજનો દુનિયા સામે 51 વર્ષ બાદ બહાર આવવાનો મતલબ અમેરિકા પર સૌથી મોટા હુમલાનો અંદેશો છે. શું છે ડુમ્સ ડે પ્લેનની ખાસિયત સામાન્ય સંજોગોમાં અમેરિકી રાષ્ટ્રપતિ દુનિયાના સૌથી વધુ સુરક્ષિત અને હાઈટેક ગણાતા ઍરફોર્સ 1નો ઉપયોગ કરે છે, ઍરફોર્સ 1માં એ તમામ સુવિધા ઉપલબ્ધ છે જે અમેરિકી રાષ્ટ્રપતિને હવામાં રહેતા દેશ ચલાવવા માટે જરૂરી હોય છે. આને તમે ઉડતુ વ્હાઈટ હાઉસ પણ કહી શકો છો. પરંતુ આ જહાજ પરમાણુ હુમલાની સ્થિતિમાં રેડિયેશનથી અમેરિકી રાષ્ટ્રપતિને બચાવી શક્તુ નથી. આવી સ્થિતિમાં 20મી સદીમાં 1917 આસપાસ જ્યારે સમગ્ર દુનિયામાં અમેરિકા અને પૂર્વ USSR (સોવિયેત સંઘ) વચ્ચે સુપર પાવરની શક્તિ બતાવવાને કારણે કોલ્ડવોર ચાલી રહ્યુ હતુ. ત્યારે અમેરિકાને...

Published On - 6:02 pm, Tue, 13 January 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો