AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાની હિલ્ટન હોટેલમાં ભૂતકાળનું પુનરાવર્તન, 40 વર્ષ પહેલા રોનાલ્ડ રેગન અને હવે ટ્રમ્પ પર હુમલો, અમેરિકી સુરક્ષાનો ફિયાસ્કો

વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી જીવલેણ હુમલો થયો. બે વર્ષમાં ટ્રમ્પ પર બે હુમલા થયા છે. વોશિંગ્ટન ડીસીના હિલ્ટન હોટલમાં થયેલા ગોળીબારે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હુમલાખોર કોલ થોમસ એલન નામના યુવકની ધરપકડ થઈ છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું આ ઇરાન પ્રેરિત હુમલો, લોન વુલ્ફ હુમલો હતો કે પછી સહાનુભૂતિ મેળવવા માટેનો પ્લાન હતો?- વાંચો

અમેરિકાની હિલ્ટન હોટેલમાં ભૂતકાળનું પુનરાવર્તન, 40 વર્ષ પહેલા રોનાલ્ડ રેગન અને હવે ટ્રમ્પ પર હુમલો, અમેરિકી સુરક્ષાનો ફિયાસ્કો
| Updated on: May 15, 2026 | 4:40 PM
Share

અમેરિકાના રાજકારણમાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. લગભગ બે વર્ષ પહેલાં પેન્સિલવેનિયાની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ, જેમાં ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી, હવે ફરી એકવાર તેમને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસીની પ્રતિષ્ઠિત હિલ્ટન હોટલમાં આયોજિત ‘વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની હાજરીમાં હોટલના બોલરૂમની બહાર સાત જેટલી ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ હુમલાએ અમેરિકાની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વોશિંગ્ટન ડીસીના હિલ્ટન હોટલમાં અફરાતફરીનો માહોલ વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર એ એક વાર્ષિક કાર્યક્રમ છે જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસને કવર કરતા પત્રકારો વચ્ચે અનૌપચારિક મુલાકાત થાય છે. આ એક હળવો કાર્યક્રમ હોય છે જેમાં રાષ્ટ્રપતિ પોતાની અને વિપક્ષની મજાક ઉડાવતા હોય...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">