કોરોના વાયરસ: ઈટલીમાં એક જ દિવસમાં 49 લોકોના મોત, વિશ્વભરમાં અત્યાર સુધી 3,495 લોકોના મોત

|

Mar 07, 2020 | 4:56 AM

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે. ચીનના વુહાનથી શરૂ થયેલો આ વાયરસ અત્યાર સુધી 80થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે ઈટલીમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 49 લોકોના મોત થયા છે. ઈટલીમાં છેલ્લા 2 અઠવાડિયામાં વાયરસના કારણે મોતનો આંકડો 197એ પહોંચ્યો છે. ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 3,495 લોકોના મોત […]

કોરોના વાયરસ: ઈટલીમાં એક જ દિવસમાં 49 લોકોના મોત, વિશ્વભરમાં અત્યાર સુધી 3,495 લોકોના મોત

Follow us on

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે. ચીનના વુહાનથી શરૂ થયેલો આ વાયરસ અત્યાર સુધી 80થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે ઈટલીમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 49 લોકોના મોત થયા છે. ઈટલીમાં છેલ્લા 2 અઠવાડિયામાં વાયરસના કારણે મોતનો આંકડો 197એ પહોંચ્યો છે. ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 3,495 લોકોના મોત થયા છે અને 1 લાખથી વધુ લોકોમાં કોરોના વાયરસની અસર જોવા મળી છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: યસ બેન્કના ગ્રાહક 50 હજાર નહીં 5 લાખ સુધી ઉપાડી શકે છે રૂપિયા, જાણો આ શરત

Next Article