કોરોનાનો 70 ટકા વધુ ચેપ ફેલાવતા વાયરસ સામે આવતા બ્રિટને લાગુ કર્યુ લોકડાઉન

કોરોનાનો 70 ટકા વધુ ચેપ ફેલાવતા વાયરસ સામે આવતા બ્રિટને લાગુ કર્યુ લોકડાઉન
Lockdowns in London and South East England

બ્રિટનમાં (Britain)કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યો છે. લંડન (London) અને તેની આસપાસના વિસ્તારોમાં નવા પ્રકારના કોરોના વાયરસનો (CORONA) ભોગ બન્યા હોવાનું કહેવાય છે. નવા પ્રકારના કોરોના વાયરસ 70 ટકા વધુ ચેપ ફેલાવી રહ્યો હોવાનું કહેવાય છે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોનસને (Boris Johnson) લંડન અને સાઉથ ઈસ્ટ ઈગ્લેન્ડમાં આકરુ લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. આ […]

Bipin Prajapati

|

Dec 21, 2020 | 8:03 AM

બ્રિટનમાં (Britain)કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યો છે. લંડન (London) અને તેની આસપાસના વિસ્તારોમાં નવા પ્રકારના કોરોના વાયરસનો (CORONA) ભોગ બન્યા હોવાનું કહેવાય છે. નવા પ્રકારના કોરોના વાયરસ 70 ટકા વધુ ચેપ ફેલાવી રહ્યો હોવાનું કહેવાય છે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોનસને (Boris Johnson) લંડન અને સાઉથ ઈસ્ટ ઈગ્લેન્ડમાં આકરુ લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. આ લોકડાઉન આગામી 30 ડિસેમ્બર સુધી અમલમાં રાખવાની પણ જાહેરાત કરી છે. બ્રિટનના આરોગ્યપ્રધાને કબુલ્યુ હતુ કે, કોરોના વાયરસનો નવો પ્રકાર દર્દીઓમાં જણાયો છે. સમગ્ર બ્રિટનમાં નાતાલ પર્વ પ્રસંગે અપાયેલ છુટછાટ રદ કરી દેવાઈ છે. યુરોપના (Europe) અનેક દેશોએ યુનાઈટેડ કિંગડમથી (UK) આવતી ફ્લાઈટ રદ કરી દીધી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati