ફ્રાસીસી રાષ્ટ્રપતિની પત્ની બ્રિગિટ મેક્રોન શું ટ્રાન્સજેન્ડર છે? ફ્રાંસની જ એક દક્ષિણપંથી પોડકાસ્ટર કૈન્ડેસ ઓવેન્સના દાવામાં કેટલુ તથ્ય- વાંચો

ફ્રાસીના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રૌનની પત્ની બ્રિગિટ મેક્રો પર એક અમેરિક પોડકાસ્ટરે ટ્રાન્સજેન્ડર હોવાનો આરોપ લગાવ્યો છે. બ્રિગિટ મેક્રોન આ આરોપો વિરુદ્ધ અમેરિકી કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરશે. આ કેસમાં તે ખુદને મહિલા સાબિત કરવા માટે વૈજ્ઞાનિક અને ફોટોગ્રાફિક પુરાવા રજૂ કરશે.

ફ્રાસીસી રાષ્ટ્રપતિની પત્ની બ્રિગિટ મેક્રોન શું ટ્રાન્સજેન્ડર છે? ફ્રાંસની જ એક દક્ષિણપંથી પોડકાસ્ટર કૈન્ડેસ ઓવેન્સના દાવામાં કેટલુ તથ્ય- વાંચો
| Updated on: Oct 05, 2025 | 4:26 PM

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોનને જ્યારથી વર્ષ 2017માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી તેમને અવારનવાર તેમની પત્ની બ્રિગિટ મેક્રોન સાથેના દામ્પત્ય જીવનને લઈને નિશાન બનાવવામાં આવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન અને તેમની પત્ની બ્રિગિટ મેક્રોન વચ્ચે અંદાજે 25 વર્ષનો તફાવત છે. બ્રિગિટ ઈમેન્યુએલ કરતા 25 વર્ષ મોટા છે. ઈમેન્યુએલ મેક્રોન સ્કૂલમાં હતા ત્યારે બ્રિગિટ તેના સ્કૂલ ટીચર હતા અને મેક્રોન ત્યારથી તેમના પ્રેમમાં પડ્યા હતા જે બાદ બંનેએ લગ્ન કરી લીધા છે. જો કે તેમની ઉમરના આ તફાવતને લઈને તેમને ટ્રોલર્સ દ્વારા અવારનવાર ટ્રોલ કરવામાં આવે છે. જો કે મેક્રોન દંપતી દ્વારા ક્યારેય આ અંગે પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ હવે ફ્રાન્સના જ એક દક્ષિણપંથી પોડકાસ્ટર કેન્ડેસ ઓવેન્સે એવો દાવો કર્યો છે કે બ્રિગિટ એક ટ્રાન્સજેન્ડર છે અને તે એક પુરુષ તરીકે જન્મી હતી. પરંતુ બાદમાં તે સેક્સ ચેન્જ કરાવીને મહિલા બની ગઈ છે. એવામાં બ્રિગિટ મેક્રોને પણ આ દાવાને જૂઠો સાબિત કરવાનું નક્કી કર્યુ છે અને તેમણે પોડકાસ્ટર...

Published On - 9:14 pm, Thu, 18 September 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો