Pakistan માં બત્તી ગુલ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજા

|

Jan 10, 2021 | 12:30 PM

પાકસ્તાનમાં ગઇ કાલે મોડી રાત્રે અચાનક વિજળી ડૂલ થઇ ગઇ જેને લઇને અડધા પાકિસ્તાનમાં અંધકાર છવાઇ ગયુ, કરાચી, લાહૌર, ઇસ્લામાબાદ, મુલ્તાન, કસૂર,..

Pakistan માં બત્તી ગુલ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજા

Follow us on

Pakistan માં ગઇ કાલે મોડી રાત્રે અચાનક વિજળી ડૂલ થઇ ગઇ જેને લઇને અડધા પાકિસ્તાનમાં અંધકાર છવાઇ ગયુ, કરાચી, લાહૌર, ઇસ્લામાબાદ, મુલ્તાન, કસૂર, રાવલપિંડી અને મંડીમાં સંપૂર્ણ અંધારુ થઇ ગયુ, જેના બાદ સોશિયલ મીડિયામાં #Blackout અને #LoadShedding ટ્રેંડ કરવા લાગ્યુ

ઇસ્લામાબાદના ડેપ્યુટી કમિશનર હમઝા શફ્કતે ટ્વીટ કર્યું હતું કે નેશનલ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્પેચ કંપની સિસ્ટમ (એનટીડીસી) ના ટ્રીપિંગને કારણે બ્લેકઆઉટ થયુ છે. થોડી વારમાં બધુ સરખુ થઈ જશે અને ટ્રિપિંગને સુધારવા માટેનુ કામ ચાલી રહ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઉર્જા મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે પાવર ટ્રાંસમિશનની ફ્રીક્વન્સીમાં અચાનક 50 થી 0 નો ઘટાડો થવાથી દેશવ્યાપી બ્લેકઆઉટ થયો છે, મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટેકનીકલ ખામી લગભગ પોણા બારની આજુ બાજુ આવી
મંત્રાલયે જણાવ્યુ કે આની પાછળનુ કારણ શોધવામાં આવી રહ્યુ છે અને લોકોને સંયમ જાળવવાની અપીલ કરી હતી.

વિજળી ગુલ થયા બાદ લોકો ટ્વીટર પર પોતોની પ્રતિક્રીયા આપી રહ્યા હતા.

લોકોએ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર મજા લીધી

Next Article