ચીન ન કરે એટલુ ઓછુ…. ચીનમાં મોટા પાયે ચાલી રહી છે કીડીઓની તસ્કરી, ખાસ પ્રજાતિની એક કીડીની કિંમત છે 21000 રૂપિયા- વાંચો

આપણે અક્સર સોના-ચાંદી, હિરા-મોતી, હાથીદાંત, કિમતી લાકડા, વાઘનુ ચામડુ, ગેંડાના શિંગડાની તસ્કરી વિશે સાંભળ્યુ હશે પરંતુ ભાગ્યે જ કોઈએ કીડીની તસ્કરી વિશે સાંભળ્યુ હશે. પરંતુ આપણો પડોશી દેશ ચીન કીડીને પણ છોડતો નથી અને કીડીનું સ્મગલિંગ કરી રહ્યો છે. તાજેતરમાં જ વિશ્વભરમાં વન્યજીવ તસ્કરીનું એક એવુ પાસુ વિશ્વ સમક્ષ આવ્યુ છે જેમણે પર્યાવરણવિદો અને વિશ્વના ખાસ કરીને એશિયાના દેશોના ફોરેસ્ટ ગાર્ડ્સને ચિંતામાં મુકી દીધા છે.

ચીન ન કરે એટલુ ઓછુ.... ચીનમાં મોટા પાયે ચાલી રહી છે કીડીઓની તસ્કરી, ખાસ પ્રજાતિની એક કીડીની કિંમત છે 21000 રૂપિયા- વાંચો
| Updated on: May 15, 2026 | 4:45 PM

હાલ ચીનમાં કીડીઓની તસ્કરીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વિશ્વમાં સૌથી વધુ કીડીઓની તસ્કરી પાછળ મુખ્યત્વે ચીનનો હાથ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે એશિયા અને આફ્રિકા સહિતના દેશો પરેશાન છે. હવે એ જાણવુ પણ જરૂરી છે કે આખરે આ ચીનાઓ આ કીડીઓનું શું કરે છે? BBC ની એક રિપોર્ટ અનુસાર, કેન્યાની રાજધાની નૈરોબી ના ઍરપોર્ટ પરથી એક ચીની નાગરિકની કીડીઓની તસ્કરી માટે ધરપકડ કરવામાં આવી હતી. તેની બેગમાંથી 2000 થી વધુ જીવતી કીડીઓ મળી આવી હતી. હવે તેને કેન્યાઈ કોર્ટે કીડીઓની તસ્કરીના આરોપમાં એક વર્ષની સજા સંભળાવી છે. અને સાથે જ 10 લાખ કેન્યાઈ શીલિંગ નો દંડ પણ ફટકાર્યો છે.કેન્યામાં ચીની નાગરિકની ધરપકડ બાદ કીડીઓના આ આખા કાળાબજારનો પર્દાફાશ થયો છે. આ ધરપકડ બાદ ઊંડાણપૂર્વની તપાસને અંતે સામે આવ્યુ કે આ કોઈ સામાન્ય ચોરી નથી પરંતુ એક મોટુ ઈન્ટરનેશનલ રેકેટ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કીડીની કિંમત અંદાજિત 220 ડૉલર એટલે કે ભારતીય મૂલ્યમાં આશરે 21 હજાર રૂપિયા જેટલી હોઈ...

Published On - 8:59 pm, Mon, 20 April 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.