AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન ન કરે એટલુ ઓછુ…. ચીનમાં મોટા પાયે ચાલી રહી છે કીડીઓની તસ્કરી, ખાસ પ્રજાતિની એક કીડીની કિંમત છે 21000 રૂપિયા- વાંચો

આપણે અક્સર સોના-ચાંદી, હિરા-મોતી, હાથીદાંત, કિમતી લાકડા, વાઘનુ ચામડુ, ગેંડાના શિંગડાની તસ્કરી વિશે સાંભળ્યુ હશે પરંતુ ભાગ્યે જ કોઈએ કીડીની તસ્કરી વિશે સાંભળ્યુ હશે. પરંતુ આપણો પડોશી દેશ ચીન કીડીને પણ છોડતો નથી અને કીડીનું સ્મગલિંગ કરી રહ્યો છે. તાજેતરમાં જ વિશ્વભરમાં વન્યજીવ તસ્કરીનું એક એવુ પાસુ વિશ્વ સમક્ષ આવ્યુ છે જેમણે પર્યાવરણવિદો અને વિશ્વના ખાસ કરીને એશિયાના દેશોના ફોરેસ્ટ ગાર્ડ્સને ચિંતામાં મુકી દીધા છે.

ચીન ન કરે એટલુ ઓછુ.... ચીનમાં મોટા પાયે ચાલી રહી છે કીડીઓની તસ્કરી, ખાસ પ્રજાતિની એક કીડીની કિંમત છે 21000 રૂપિયા- વાંચો
| Updated on: May 15, 2026 | 4:45 PM
Share

હાલ ચીનમાં કીડીઓની તસ્કરીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વિશ્વમાં સૌથી વધુ કીડીઓની તસ્કરી પાછળ મુખ્યત્વે ચીનનો હાથ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે એશિયા અને આફ્રિકા સહિતના દેશો પરેશાન છે. હવે એ જાણવુ પણ જરૂરી છે કે આખરે આ ચીનાઓ આ કીડીઓનું શું કરે છે? BBC ની એક રિપોર્ટ અનુસાર, કેન્યાની રાજધાની નૈરોબી ના ઍરપોર્ટ પરથી એક ચીની નાગરિકની કીડીઓની તસ્કરી માટે ધરપકડ કરવામાં આવી હતી. તેની બેગમાંથી 2000 થી વધુ જીવતી કીડીઓ મળી આવી હતી. હવે તેને કેન્યાઈ કોર્ટે કીડીઓની તસ્કરીના આરોપમાં એક વર્ષની સજા સંભળાવી છે. અને સાથે જ 10 લાખ કેન્યાઈ શીલિંગ નો દંડ પણ ફટકાર્યો છે.કેન્યામાં ચીની નાગરિકની ધરપકડ બાદ કીડીઓના આ આખા કાળાબજારનો પર્દાફાશ થયો છે. આ ધરપકડ બાદ ઊંડાણપૂર્વની તપાસને અંતે સામે આવ્યુ કે આ કોઈ સામાન્ય ચોરી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
g clip-path="url(#clip0_868_265)">