અમેરિકાના કેલિફોર્નિયામાં લાગી ભીષણ આગ, 115 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ કાબૂ કરવા લાગી કામે

ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લાગેલી આ ભીષણ આગમાં હજુ સુધી કોઈ જાન-હાનિના સમચાર સામે આવ્યા નથી.

અમેરિકાના કેલિફોર્નિયામાં લાગી ભીષણ આગ, 115 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ કાબૂ કરવા લાગી કામે
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:08 AM

અમેરિકાના કેલિફોર્નિયા (California,US) માં ભીષણ આગ (Fire) લાગવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં 115 એટલી ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ગાડીઓ આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લાગેલી આ ભીષણ આગમાં હજુ સુધી કોઈ જાન-હાનિના સમચાર સામે આવ્યા નથી.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

આ પણ  વાંચો: Bank Holidays in October 2021 : ચાલુ મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો: Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ

Published On - 6:36 am, Fri, 1 October 21